________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
अट्ठावय
अष्टापद
અષ્ટાપદ
મદ્રુમમાં છે. સ્થિJામ
અસ્થિકગ્રામ
अट्टियगाम
अस्थिकग्राम
અસ્થિકગ્રામ
એક પવિત્ર પર્વત જ્યાં તીર્થંકર ઋષભ(૧) મોક્ષ પામ્યા. ભરત(૧)એ ત્યાં મંદિર નિર્માણ કર્યું હતું, તે પણ ત્યાં મોક્ષ પામ્યા હતા. ઋષભ, તેમના ગણધરો અને બીજા શ્રમણોના મૃત શરીરોના અંતિમ સંસ્કાર માટેની વ્યવસ્થા શક્ર(૩)એ કરી હતી, તેણે ત્યાં ત્રણ સ્તૂપો ઊભા કર્યા. ગૌતમ (૧) ઇંદ્રભૂતી જિનમંદિરને વંદન કરવા ત્યાં ગયા હતા. તે દર્શનશુદ્ધિ પામવામાં સહાય કરે છે. આ અને અઠિયગ્રામ એક જ છે.
જ્યાં યક્ષ શૂલપાણિ(૨)ના ચૈત્યમાં તીર્થંકર મહાવીરે પ્રથમ વર્ષાવાસ કર્યો હતો તે સ્થળ. ઇંદ્રશર્મા આ યક્ષનો ભક્ત હતો. મૂળે આ સ્થળ વર્ધમાન(૨) નામે પ્રસિદ્ધ હતું. પછી સૂલપાણિ યક્ષે મારી નાખેલા ત્યાંના રહેવાસી માણસોના હાડકાના ઢગ ઉપરથી તેનું નામ અસ્થિકગ્રામાં પડ્યું. ચૈત્ય નિર્માણ કરી યક્ષને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરાયો. સમતા અને સહિષ્ણુતા દ્વારા. મહાવીરે યક્ષે કરેલા સઘળા ઉપદ્રવોને નિષ્ફળ બનાવ્યા. તેમને ૧૦ મહાન શુભસૂચક સ્વપ્નો આવ્યા. રાજા જિતશત્રુ (૩)એ મહાવીર અને ગોસાલકને લોહાર્ગલ(૨)માં કેદ રાખેલા, તેમાંથી. મુક્ત કરાવવામાં સહાયક ઉત્પલ ત્યાનોહતો.
આ અને અઠિયગ્રામ એક જ છે. | વત્સ(૪) ગોત્રની સાત શાખાઓમાંની એક | તીર્થંકર ઋષભ(૧) જ્યાં ગયા હતા તે દેશ.
આ અને આડંબર એક જ છે. ઉજ્જૈનીના રાજા ગર્દભ(૧)ની બહેન અને જવ(૧) ની દીકરી. તેના અજોડ રૂપલાવયથી આકર્ષાઈ ને ગર્દભ તેની સાથે કામચેષ્ટાઓ કરતો હતો. આનંદપુરના રાજા જિતારિ(૧) અને તેની રાણી વિશ્રસાનો પુત્ર. બાળપણમાં તે નેત્રકંટકથી. પીડાતો હતો. તે પીડા શમાવવા તેની માતા તેને ખુલ્લા સાથળો વચ્ચે હળવેકથી દબાવતી. આ ક્રિયામાં તેમના જનનાંગો પરસ્પર સ્પર્શતા અને સંયોગ પામતા, અનંગને આનંદ મળતો અને છાનો રહેતો. આ વૃત્તિ એટલી હદે વધી ગતિ કે જિતારિના મૃત્યુ પછી તે બન્ને પતિ-પત્ની તરીકે જીવ્યા, આ તીવ્ર કામેચ્છાનું ઉદાહરણ છે.
अस्थिकग्राम
अट्ठियग्गाम अद्विसेण अडंब
અસ્થિકગ્રામ અસ્થિસેન
अस्थिसेन
અદમ્બ
अदम्ब अडम्बर
अडंबर
.
એડમ્બર
अडोलिया
अडोलिका
અડોલિકા
१. अणंग
क.
अनङ्ग
અનંગ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8-27