________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
३. अजियसेण
क.
अजितसेन
અજિતસેન
વસંતપુર(૩)નો રાજા. ગુણચંદ્ર અને બાલચંદ્ર તેના સેવકો હતા. એકવાર રાતે રાજા સાથે બહાર ગયા હતા ત્યારે રસ્તામાં તેમની તલવારો ખોવાઈ ગતિ. તેમણે પૂરેપૂરી શોધ કરી પરંતુ તલવારોનો પત્તો લાગ્યો નહિ. આ. પરિસ્થિતિમાં ગુણચન્દ્ર તલવાર ઉપરના પોતાના માલિકીહક્ક ત્યજી દેવાની પ્રતિજ્ઞા કરી. બાલચન્દ્ર તો આ સમસ્યા એમની એમ રહેવા. દીધી. થોડા દિવસો પછી તલવારો પાછી મળી, રાજા સમક્ષ રજૂ કરવામાં આવી. રાજાએ બન્ને સેવકોને બોલાવ્યા અને તેમને પોત પોતાની તલવાર પાછી લઈ લેવા જણાવ્યું. બાલચન્દ્ર તો પોતાની તલવાર લઈ લીધી જ્યારે ગુણચન્દ્ર તેને પાછી સ્વીકારવા પોતાની અશક્તિ જાહેર કરી. તેણે રાજાને કહ્યું, “તલવારના ઉપયોગના પરિણામે જન્મતા પાપથી છૂટકારો મેળવવા મેં તેને પાછી પ્રાપ્ત કરવાના મારા હક્કને ત્યજી દીધા. છે. આ તલવારની માલિકી હવે મારી નથી.” આ સાંભળી રાજા પ્રસન્ન થયા. જંબુદ્વીપના ઐરાવત(૧) ક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણીમાં થયેલા ચોવીસ તિર્થંકરોમાંના નવમા તીર્થંકર અજિતસેનના બદલે શતાયુ (૩)નો પણ ઉલ્લેખ છે. જંબુદ્વીપના ભરત(૨) ક્ષેત્રમાં અતીત અવસર્પિણીમાં થયેલા ત્રીજા કુલકર. અમિતભેણ તેમનું બીજું નામ જણાય છે. સ્પષ્ટતા માટે કુલકર જુઓ. જુઓ અજિઆ(૨). શ્રમણશાખાઓના અને ગુરુઓ-આચાર્યોના નામની પહેલાં જોડવામાં આવતો વિશેષણરૂપ શબ્દ. આવાં કેટલાંક નામો નીચે જણાવેલા છે. જેમ કે - આર્ય કુબેરી, આર્ય તાપસી, આર્ય વજ
४. अजियसेण
ती.
अजितसेन
અજિતસેન
५. अजियसेण
अ.
अजितसेन
અજિતસેન
अजिया
श्र.ती
अजिता
અજિતા
अज्ज
8.
સાઈ
આર્ય
अज्ज णंदिलखमण
સર્વનનિર્મUT આર્યનંદીલક્ષ્મણ
આ અને નંદિલ એક જ છે.
अज्जम
આર્યમનું
ટ્રેન. अ.
आर्यमन् आर्या
ઉત્તરાફગુણી નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ. સૌમ્ય રૂપવાળી દુર્ગાનું બીજું નામ.
अज्जा
આર્યા
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8-24