________________
‘ગામ-વૃદ-નામ ષ:' મા-૨
१. नंदमती
आ.
नन्दमती
નંદમતી
२. नंदमती
श्र.
नन्दमती
નંદમતી
१. नंदमित्त २. नंदमित्त
नन्दमित्र नन्दमित्र
નંદમિત્ર નંદમિત્ર
नंदलेस
नन्दलेश्य
નંદલેશ્ય
૧
नंदवण्ण नंदसिंग नंदसिट्ठ १.नंदसेणिया
नन्दवर्ण नन्दशृङ्ग नन्दसृष्ट नन्दसेनिका
નંદવર્ણ નંદશૂ નંદસૃષ્ટ નંદસેનિકા
૧૩
आ
२. नंदसेणिया
नन्दसेनिका
નંદસેનિકા
१. नंदा
नन्दा
નંદા
અંતકૃદ્દશાના સાતમા વર્ગનું બીજું અધ્યયન. રાજગૃહીના રાજા શ્રેણિકની રાણી. ભ૦ મહાવીર પાસે દીક્ષા લઈ શ્રમણી બન્યા. વીસ વર્ષના શ્રમણ જીવનની સાધના પછી તે મોક્ષ પામી. ભરત ક્ષેત્રના બીજા ભાવિ વાસુદેવ. તીર્થંકર મલ્લિ પાસે દીક્ષા ગ્રહણ કરનાર રાજકુમાર. મહાશુક્રમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન. જ્યાં વાસ કરતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૫ સાગરોપમ છે. નંદકેશ્ય સમાન સ્વર્ગીય વાસસ્થાન. નંદવર્ણ સમાન સ્વર્ગીય વાસસ્થાન. નંદવર્ણ સમાન સ્વર્ગીય વાસસ્થાન. અંતકૃદશાના સાતમા વર્ગનું ચોથું અધ્યયન. રાજગૃહીના રાજા શ્રેણિકની રાણી. તે સંસારનો ત્યાગ કરી મહાવીરની શિષ્યા બની. વીસ વર્ષના શ્રમણજીવનની સાધના પછી તે મોક્ષ પામી. રાજગૃહીના રાજા શ્રેણિકની રાણી. બેન્નાતટનગરના. શેઠની પુત્રી અને અભયકુમારની માતા હતી. તેણે સંસારનો ત્યાગ કરી તીર્થંકર મહાવીર પાસે દીક્ષા લીધી, ૨૦ વર્ષની શ્રમણજીવનની સાધના પછી મોક્ષ પામી. તે સુગંદા નામે પણ જાણીતી છે અંતકૃદ્દશાના સાતમા વર્ગનું પહેલું અધ્યયન. ભદ્રીલપુરના રાજા દ્રઢરહની રાણી અને દસમાં. તીર્થંકર શીતલની માતા. વાણારસીના ભદ્રસેણની પત્ની, શ્રીદેવીની માતા. મહાવીરના નવમાં ગણધર અમલભાયાની માતા. કૌશાંબીના રાજા શતાનિકના મંત્રી સુગુપ્તની પત્ની. તે રાણી મૃગાવતીની સખી હતી. એક વાર ભિક્ષાની આશાએ મહાવીર તેના ઘરે ગયા હતા. આ અને ઋષભની બે પત્નીઓમાંની એક સુગંદા (૨) એક જ વ્યક્તિ છે. રુચક( પર્વતના પૂર્વ ભાગમાં આવેલા તવણિ નામના શિખર ઉપર વસતી આઠ મુખ્ય દિસાકુમારીઓમાંની એક. નંદીશ્વર(૧) દ્વીપમાં આવેલા પૂર્વ અંજનગ(૧) પર્વત ઉપર આવેલી પુષ્કરિણી. ચંપા નગરીની બહાર આવેલું તળાવ.
२. नंदा
नन्दा
નંદા
३. नंदा
ती.
नन्दा
નંદા
નંદા
४. नंदा ५. नंदा
नन्दा नन्दा
નંદા
६. नंदा
नन्दा
૭. નંદ્રા
नन्दा
નંદા
૮. નંદ્રા
नन्दा
નંદા
९. नंदा
| મી.
નન્દી
નંદા
१०. नंदा
भौ.
नन्दा
નંદા
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बहत्-नाम कोषः' भाग-१
પૃ8-226