________________
‘માન-દ-નામ વષ:' મા I-૨
नंदज्झय
नन्दध्वज
નંદ ધ્વજ
१. नंदन
नन्दन
નંદન
२.नंदन
नन्दन
નંદન
३. नंदन
नन्दन
નંદન
४. नंदन
अ.
नन्दन
નંદન
५.नंदन
नन्दन
નંદન
६. नंदन
नन्दन
નંદન
७. नंदन
नन्दन
નંદન
૮. નંદ્રન
એક સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું આયુ | ઉત્કૃષ્ટ ૧૫ સાગરોપમ છે. તે નંદકંત સમાન છે. વર્તમાન અવસર્પિણીના સાતમા બલદેવ અને વાસુદેવ દત્તના ભાઈ. તે વાણારસીના રાજા અગ્નિસીહ અને તેમની રાણી જયંતિના પુત્ર હતા. તેમના પૂર્વભવનું નામ ધર્મસેન(૧) હતું. ભરતક્ષેત્રના સાતમા ભાવિ બલદેવ. કોસલાઉરના શેઠ. તેમને શ્રીમતી(૧) નામની પુત્રી હતી. તે નંદ(૨) હોઈ શકે તેમ જણાય છે. સુગ્રીવ(૪) નગરના રાજા બલભદ્ર(૧)ના પુત્ર મિયાપુત્ર(૩)નો મહેલ. રાજા સશ્રેણિકનો પૌત્ર અને મહાસેનાકૃષ્ણનો પુત્ર. તે સંસાર ત્યાગી મહાવીરનો શિષ્ય બનેલો. છત્રગ્ગાનગરના રાજા જિતશત્રુ, રાણી ભદ્રાનો પુત્ર તે મહાવીરનો પૂર્વભવ હતો. સંસાર તજી શ્રમણ પુફિલના શિષ્ય બન્યા, તીર્થંકર નામકર્મ બાંધ્યું. ઇંદ્ર ધરણના સાત સેનાપતિઓમાંનો એક. તે નૃત્યકારોના જૂથનો નાયક છે. તીર્થકર મલ્લિનો પૂર્વભવ. મોકા નગરની બહાર આવેલું ઉદ્યાન તેમજ ચૈત્ય. અહીં ભ૦ મહાવીર આવ્યા હતા. નંદનવનમાં આવેલું મંદરપર્વતનું શિખર. જુઓ. નંદનવનકૂડ. કલ્પવતંસિકાનું દસમું અધ્યયન. ભદ્રશાલવનની સપાટીથી પાંચસો યોજન ઉપર આવેલું મંદર પર્વત ઉપરનું વન. તેનો વિસ્તાર પણ પાંચસો યોજનાનો છે. તેનો ઉપયોગ દેવો. રમત-ગમતના મેદાન તરીકે કરે છે. પર્વત રેવતકની સમીપમાં બારાવતીની ઉત્તરપૂર્વમાં આવેલ વન. અહીં યક્ષસુરપ્રિયનું ચૈત્ય આવેલ હતું વિજયપુર નગરની નજીક આવેલું વન. નંદનવણમાં મંદર પર્વતના જે નવ શિખરો આવેલા છે તેમાંનું પ્રથમ. તેની ઊંચાઈ પાંચસો યોજન છે. આ અને નંદન(૧૦) એક છે. | મહાશુક્રમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન. જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૫ સાગરોપમ છે.
नन्दन
નંદન
९. नंदन
नन्दन
નંદન
१०. नंदन
नन्दन
નંદન
११. नंदन
आ.
नन्दन
નંદન
१. नंदनवण
नन्दनवन
નંદનવન
२. नंदनवण
नन्दनवन
નંદનવન
३. नंदनवण
नन्दनवन
નંદનવન
नंदनवणकूड
नन्दनवनकूट
નંદનવનકૂટ
नंदप्पभ
दे.
नन्दप्रभ
નંદપ્રભ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 225