________________
देवड्डगणि
देवणार १. देवदत्ता
२. देवदत्ता
३. देवदत्ता
४. देवदत्ता
५. देवदत्ता
६. देवदत्ता
देवदिण्ण
देवदीव
देवदेव
..
મા
.
.
.
.
.
મ.
.
ક
देवर्द्धिगणिन्
देवनारद
देवदत्ता
देवदत्ता
देवदत्ता
देवदत्ता
देवदत्ता
देवदत्ता
देवदत्त
देवद्वीप
देवदेव
‘આગમ-વૃત-નામ જોષ:’ માન-શ્
દેવર્કિંગણિન્
દેવનારદ
દેવદત્તા
દેવદત્તા
દેવદત્તા
દેવદત્તા
દેવદત્તા
દેવદત્તા
દેવદત્ત
દેવદ્વીપ
દેવદેવ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् - नाम कोषः ' भाग - १
જેમની અધ્યક્ષતામાં વીરનિર્વાણ સંવત ૯૮૦ વલ્લભીપુરમાં આગમો પુસ્તકારૂઢ થયા તે આચાર્ય. જુઓ નારદ(૪).
વિપાકશ્રુતના પ્રથમ શ્રુતસ્કન્ધનું નવમું પ્રકરણ. રોહીડઅ નગરના શેઠ દત્ત(૧) અને તેમની પત્ની કૃષ્ણશ્રીની પુત્રી. માતૃભક્ત રાજા પૃષ્યનંદી સાથે તેને પરણાવવામાં આવી હતી. પૂષ્યનંદીની માતૃ ભક્તિના કારણે દેવદત્તાને લાગ્યા કરતુ હતુ કે
તેના પતિ સાથે આનંદપ્રદ ભોગ ભોગવવામાં તેની સાસુ વિઘ્નરૂપ છે. તેથી અનુકૂળ તક મળતા તેણે તેની સાસુને કપટપૂર્વક મારી નાખી. જ્યારે પૂષ્યનંદી એ આ જાણ્યું ત્યારે તેણે દેવદત્તાના નાક-કાન કાપી નાખ્યા અને મૃત્યુદંડની શિક્ષા કરી. આવી કડક શિક્ષા તેના પૂર્વકર્મોનું ફળ હતું. ઉજ્જૈની નગરની મુખ્ય ગણિકા. તેની માતા તે મૂલદેવના બદલે ધનિક શેઠ અયલને પસંદ કરે એમ ઇચ્છતી હતી પણ તે વિદ્વાન અને ચતુર મૂલદેવને પ્રેમ કરતી હતી. એકવાર તેણે શેરડીના દ્રષ્ટાંતથી પૂરવાર કર્યું કે મૂલદેવ ખરેખર બુદ્ધિમાન અને પ્રેમને યોગ્ય છે.
વીતિભય નગરના રાજા ઉદાયનની રાણી પ્રભાવતીની ખૂંધી દાસી. રાણીના મૃત્યુ પછી, મહેલના મંદિરમાં પ્રતિષ્ઠિત મહાવીરની મૂર્તિની તે પૂજા કરતી. મૂર્તિ ગોશીર્ષ ચંદનની બનેલી હતી ચંપા નગરીની ગણિકા. એ જ નગરીના બે સાર્થવાહ જિનદત્ત અને સાગરદત્તના પુત્રો તેને પ્રેમ
કરતા હતા.
જેને સ્વભાવથી જ કોઈ પુરુષ ગમતો ન હતો – ભલે ને તે ગમે તેટલો ઉમદા અને ધનાઢ્ય હોય. રાજગૃહીના ધનશેઠનો પુત્ર. તેની માતા ભદ્રા હતી. વિજયચોરે તેનું અપહરણ કર્યું, તેના અલંકારો લૂંટી લીધા, તેને મારી નાખ્યો અને કૂવામાં નાખી દીધો. સુરવરોભાસસમુદ્રને બધી બાજુએથી ઘેરી વળેલો વલયાકાર દ્વીપ. તે દ્વીપ ખુદ બધી બાજુએથી દેવોદ સમુદ્રથી ઘેરાયેલો છે. દેવભદ્ર, દેવમહાભદ્ર તેના અધિષ્ઠાતા દેવો છે.
નંદીશ્વર દ્વીપમાં સિદ્ધાયતનોના દેવદ્વારમાં રહેતો દેવ.
પૃષ્ઠ 208