________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
देवकुरु
देवकुरु
દેવકુરુ
મહાવિદેહનું ઉપક્ષેત્ર. તે વિદ્યુતૂભ, સોમનસ, નિસધ, મંદરપર્વતોની પૂર્વે, પશ્ચિમે, ઉત્તરે અને દક્ષિણે આવેલું છે. બીજની ચંદ્રકળા જેવો આકાર ધરાવે છે. તેની જીવાની લંબાઈ ૨૦૦૦ યોજનથી વધુ છે, ઉત્તરદક્ષિણ પહોળાઈ ૧૧૮૪૨-૨/૧૯ યોજન. ધનુપૃષ્ઠ ૬૦૪૧૮-૧૨/૧૯ યોજન છે. જેની બે બાજુ ચિત્રકૂટ અને વિચિત્રકૂટ ડુંગર છે, સીતોદાનદી તે પ્રદેશમાં થઈને વહે છે. તે પ્રદેશમાં ફૂડસામલિ વૃક્ષ આવેલું છે. તેના અધિષ્ઠાતા દેવના નામ ઉપરથી તેનું નામ દેવકુ પડ્યું છે. તેમાં નિસધ સરોવર આવેલું છે. દેવકુરુ પ્રદેશમાં સદા, કાળ સુસમસુસમાં આરાના જ ભાવ હોય છે. તેમાં યુગલિકો વસે છે, જેમનું આયુ ૩ પલ્યોપમ હોય છે ઊંચાઈ ૩ ગભૂતિ હોય છે. કલ્પવૃક્ષના ફળો ઉપર જીવે છે. દેવકુરુ અકર્મભૂમિ કહેવાય છે. સંક્રાન્તિ કાળ દરમ્યાન ભરતક્ષેત્રમાંથી કલ્પવૃક્ષો અદ્રશ્ય થઈ જતાં ઋષભજ્યારે ગૃહસ્થ હતા ત્યારે આ દેવકુ પ્રદેશમાં થતા કલ્પવૃક્ષફળો દેવો તેમને ભોજન માટે પૂરા પાડતા. મહાવિદેહમાં આવેલા સોમનસ અનેવિદ્યુપ્રભના | શિખર. તેમની ઊંચાઈ ૫૦૦ યોજન છે. જેની વચ્ચે થઈને સીતાદા નદી પસાર થાય છે તે દેવકુરુમાં આવેલું સરોવર. દેવકુરુ ઉપક્ષેત્રનો અધિષ્ઠાતા દેવ. તેનું આયુષ્ય એક પલ્યોપમ વર્ષનું છે. સોમનસના દેવકુરુકૂડ શિખરનો અધિષ્ઠાતા દેવ. તે શિખર ઉપર વાસ કરે છે. વિદ્યુભપર્વતના દેવ કુરુકૂડ શિખરના અધિષ્ઠાતાનું નામ પણ આ છે જુઓ દેવકુરા(૩) અને ઉત્તરકુરા(૨). દેવપર્વતનું શિખર. એક બ્રાહ્મણ પરિવ્રાજક. જેને મહાનિસીહ પ્રત્યે ખૂબ આદર હતો તે આચાર્ય અંતકૃદ્દશાના ત્રીજા વર્ગનું પાંચમું અધ્યયન. વસુદેવ અને તેની પત્ની દેવકીનો પુત્ર તથા કૃષ્ણ નો ભાઈ. તેને સુલસાએ ઉછેરી મોટો કર્યો હતો. તેણે પોતાના પાંચ ભાઈઓ સાથે તીર્થંકર અરિષ્ટ નેમિ પાસે દીક્ષા લીધી, ૨૦ વર્ષનો શ્રમણપર્યાય પાળી તે શત્રુંજય પર્વત ઉપર મોક્ષે ગયો હતો.
देवकुरुकूड
भौ.
देवकुरुकूट
દેવકુરુકૂટ
देवकुरुदह
देवकुरुद्रह
દેવકુરુદ્રહ
१. देवकुरुदेव
देवकुरुदेव
દેવકુરુદેવ
२. देवकुरुदेव
देवकुरुदेव
દેવકુરુદેવ
देवकुरूत्तरकुरा देवकूड १. देवगुत्त २. देवगुत्त १. देवजस
તી. भौ. अ.ता
देवकूट देवगुप्त देवगुप्त देवयशस्
દેવકૂટ દેવગુપ્ત દેવગુપ્ત દેવયાસ
आ.
२. देवजस
श्र.
देवयशस्
દેવયશસ્
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 2017