________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
छम्माणि
ऐ.ती. षण्मानि
ષષ્માનિ
छलुअ/छलुग
श्र.नि
षड्लूक
ષલૂક
छव्विय
अ.
छर्विक
છર્વિક
क्षुप्ता
छुत्ता छेदसुत्त छेदसुय
HT.
छेदश्रुत छेदश्रुत
સુપ્તા છેદશ્રુત છેદશ્રુત
आ.
छेयसुत्त
आ.
छेदसूत्र
છેદસૂત્ર
જે ગામમાં મહાવીર ગયા હતા અને જ્યાં તેમને અનેક પરીષહો સહેવા પડ્યા હતા તે ગામ. અહીં એક ગોવાળે મહાવીર ધ્યાનસ્થ હતા ત્યારે તેમના કાનમાં લાકડાના ખીલા માર્યા હતા. શ્રીગુપ્તના શિષ્ય રોહગુપ્ત(૧)નું બીજું નામ. એક આર્ય ધંધાદારી મંડળ. જેના સભ્યો સૂકા ઘાસ ની સળીમાંથી ઉપયોગી ચીજો બનાવતા હતા. એક દેવી. જુઓ ‘છેયસુત્ત’. આ અને ‘છેયસુત્ત’ એક છે. આગમસૂત્રોનો એક વર્ગ, તેનું નામ છેદ નામના પ્રાયશ્ચિત્તમાંથી નિષ્પન્ન થયું છે. છેદ પ્રાયશ્ચિત્ત એટલે શ્રમણપર્યાયમાં કાપ. જો કે “છેયસુત્ત’ શબ્દ આવશ્યકનિર્યુક્તિ જેટલો પ્રાચીન છે તેમ છતાં, પ્રાચીન ગ્રન્થોમાં આ છેદસૂત્ર વર્ગના આગમસૂત્રો ની સંખ્યાનો કોઈ ઉલ્લેખ નથી. આર્ય રક્ષિતના સમય સુધી છેદસુત્રો શ્રમણીઓને ભણાવવાની છૂટ હતી પણ પછી શ્રમણીઓને ભણાવવા ઉપર પ્રતિબંધ હતો. બુદ્ધિ વગેરેમાં પુખ્ત અને પાકટ થયેલા શ્રમણોને જ છેદસૂત્રો ભણાવવા જોઈએ. જુઓ ‘છેયસુત્ત’. આ શબ્દનો અર્થ છે જૈન સંઘ, દંડ શ્રમણને હણનાર મથુરા(૧)નો રાજા. પછી તે સંસારનો ત્યાગ કરી શ્રમણ બની ગયા હતા. ભારહની પાંચ મોટી નદીઓમાંની એક. તેના. કિનારા ઉપર સોરિયપુર નગર આવેલું હતું. તે ગંગા નદીમાં ભળી જાય છે. આવશ્યકચુર્ણિ અનુસાર જ્યાં મથુરા(૧)ના રાજા યમુને દંડભ્રમણને મારી નાખેલ તે ઉદ્યાન, સસ્તારક અનુસાર આ નગરનું નામ છે. ચાર વેદોમાંનો એક. જેની રાજધાની અહિચ્છત્તા હતી તે આર્ય દેશ. કામ-મૈથુનની અક્ષમતાવાળી શેઠની પુત્રીની ખામી દૂર કરનાર શ્રમણ. વાસુદેવ કૃષ્ણની છઠ્ઠી મુખ્ય પત્ની અને શાંબની માતા. સંસારનો ત્યાગી, તીર્થંકર અરિષ્ટનેમિના શિષ્યા બની. ૨૦ વર્ષનું શ્રામણ્ય પાળી મોક્ષે ગઈ
छेयसुय जइण
छेदसूत्र जैन
છેદસૂત્ર જૈન
जउण
8.
યમુન
યમુન
जउणा
भौ.
यमुना
યમુના
जउणावंक
यमुनावक्र
યમુનાવક્ર
जउव्वेय जंगल
अ. यजुर्वेद ऐ.भी. जङ्गल
યજુર્વેદ જંગલ
जंघापरिजिय
जंघापरिजित
જંઘાપરિજિત
१. जंबवइ
जाम्बवती
જાંબવતી
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 162