________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
HT.
२. जंबवइ जंबवती
जाम्बवती जाम्बवती
જાંબવતી જાંબવતી જંબૂ
जंबु
१. जंबुद्दीव
भौ.
जम्बूद्वीप
જંબુદ્વીપ
અંતકૃદ્દશાના પાંચમાં વર્ગનું છઠ્ઠું અધ્યયન. જુઓ ‘જંબવઈ. જુઓ ‘જંબૂ'. મધ્યલોકમાં સૌથી મધ્યમાં એટલે કે બધા દ્વીપસમુદ્રોની મધ્યે આવેલો એક દ્વીપ. તે વર્તુળાકાર છે અને વિસ્તારમાં બધા દ્વીપોમાં સૌથી નાનો છે. બીજા દ્વીપો વલયાકાર છે. લવણસમુદ્ર અને બીજા દ્વીપ-સમુદ્રો તેને સમાન કેન્દ્રવાળા વલયોના રૂપમાં ઘેરી રહેલા છે.
જંબુદ્વીપનો વ્યાસ ૧ લાખ યોજન છે. અને તેનો પરિઘ ૩૧૬૨૨૭ યોજન ૩ કોશ ૧૨૮ ધનુષ ૧૩-૧/૨ અંગુલથી કંઈક વધારે છે. તેના કેન્દ્રમાં મંદર પર્વત છે. તેમાં બીજા છ વર્ષધર પર્વતો છે.
તેની દક્ષિણે ભરત, હૈમવંત, હરિવર્ષ ક્ષેત્રો આવેલા છે, તેની ઉત્તરે ઐરાવત, હિરણ્યવંત, રમ્યક ક્ષેત્રો આવેલા છે. જંબુદ્વીપના કેન્દ્રમાં અને મંદર પર્વતની ફરતે મહાવિદેહ ક્ષેત્ર આવેલું છે.
જંબુદ્વીપના કેન્દ્રમાં આવેલા જંબુસુદર્શના નામથી જાણીતા જંબુવૃક્ષ ઉપરથી આ દ્વીપનું નામ જંબુદ્વીપ પડ્યું છે.
આ દ્વીપનું વિગતવાર વિસ્તૃત વર્ણન જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ આપે છે.
મધ્યલોકમાં આ જ નામવાળા અસંખ્ય દ્વીપો છે. આ જંબૂદ્વીપનો અધિષ્ઠાતા દેવા અનાદત(૨) છે. ભગવતીસૂત્રના નવમાં શતકનો પહેલો ઉદ્દેશક. એક અંગબાહ્ય કાલિક આગમસૂત્ર, તે ઉપાંગ તરીકે સાતમો ક્રમ ધરાવે છે, (જો કે જંબૂતીપપ્રજ્ઞપિ ટીકા માં તેના ક્રમ વિશે બે મત જોવા મળે છે, તેમાં જંબુદ્વીપનું નિરૂપણ કરે છે. તે સાત વક્ષસ્કારો(વિભાગો)માં વિભક્ત છે. તે જંબુદ્વીપમાં આવેલ ભરત ક્ષેત્રની. વિગતવાર માહિતી આપે છે. કુલકર વર્ણન અને ભo ઋષભનું ચરિત્ર વિસ્તારથી છે, ચક્રવર્તી ભરતની વિજય યાત્રા, જંબુદ્વીપના પર્વતો, ક્ષેત્રો, વગેરે બાબતોનું વર્ણન કરે છે. સૂર્ય-ચંદ્ર વગેરેનું વર્ણન તથા તેની ગતિ વગેરેનું ગણિત આપેલ છે. તેનું કદ ૪૧૪૬ શ્લોકપ્રમાણ છે. જુઓ ‘જંબૂપેઢ”. આ અને ‘જંબવઈ એક છે.
२. जंबुद्दीव
आ.
जम्बूद्वीप
જંબુદ્વીપ
जंबुद्दीवपण्णत्ति
भौ.
जंबुपेढ जंबुवइ
जम्बूपीठ जम्बूवती
જંબૂપીઠ જંબુવતી
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बहत्-नाम कोष:' भाग-१
પૃ૩- 163