________________
બાલ અઢાર
બેલ અઢારમે
-
-
-
-
પરસ્પર વિરોધ ન આવે તેમ ધર્મ, અર્થ અને કામ એ
ત્રણ વર્ગોને સાધવા અબાધિત ત્રણ વર્ગો સાધવા પૂર્ણ છે.”
ધર્મ, અર્થ ને કમ એ ત્રણ વર્ગો એકબીજાને બાધ ન આવે તેવી રીતે દરેક ગૃહસ્થ પૂર્ણ રીતે સાધવાના છે.
ધર્મ એટલે દુર્ગતિમાં પડતા જીવને ધરી રાખે-દુર્ગતિમાં જવા ન આપે તે ધર્મ. ધર્મ વિશાળ અને સર્વત્ર વ્યાપક છે. ધર્મમાં ભેદભાવ ન હોય ગચ્છ મતના ભેદથી ધર્મ કલુષિત બને છે. સમભાવ હોય ત્યાં ધર્મ હોય નિશ્ચયથી ધર્મ એક રુપે છે; પરંતુ વ્યવહારથી એ ધર્મના દાન, શિયળ ત૫ ભાવ તેમજ હસ્ત ધર્મ તથા સાધુ ધર્મ-ત્યાગ ધર્મ વિગેરે અનેક પ્રકાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com