SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ ખાલ તેરમા લક્ષ્મી (ધન)ના અનુસારે વેષ ધારણ કરવા * સ્વચ્છતાપૂર્વક ધરવા સાદે વેષ જો બાલ તેરમે ‘ગંદકી ત્યાં મંદગી’ શરીર, કપડાં અને ઘર વિગેરે ગંદાં રાખવાં એ રોગ અને હિંસાનું કારણ છે; તેમજ જોનાર માણસને દુગંછા કે નિદા કરવાનું નિમિત્ત મળે છે. માટે શરીર, કપડાં અને ઘર વિગેરે હમેશાં સ્વચ્છ રાખવાં. શરીરસ્વચ્છતા ન્હાવાથી થાય છે. ન્હાવું એ ગૃહસ્થાના આચાર છે. તદન સ્નાન ન કરવાથી ધર્મની હેલણા થાય. તેમ ઘણું પાણી રેડવાથી હિંસા, ગંદકી અને રોગની ઉત્પત્તિ થાય. માટે સ્નાન વિગેરેમાં ગળેલા અને જરૂરિયાત પૂરતા પાણીના ઉપયોગ કરી સ્વચ્છતા જાળવવી એ વિવેકી માણસનું કામ છે. નહાવું એ ધર્મ નથી, પરંતુ સ્વચ્છતા જાળવવાથી ગંદકી અને રોગાદિ ન થતાં પરિણામે દયા પળે છે. ચિત્ત નિર્મળ રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034983
Book TitleNiti Marganusarina 35 Bol athwa Mansai Etle Shu
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni
PublisherJain Siddhant Sabha
Publication Year1951
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy