________________
બાલ તેર
પ૭
દરેક વસ્તુ સ્વચ્છ બનાવતાં તેમજ ઉપગ અને સંભાળપૂર્વક શખતાં અંગને કસરત મળે છે. કસરતથી જરાચિન તેજ બને છે. જર સતેજ હોવાથી ખાધેલું પચી જાય છે. ખાધેલું પાચન થવાથી જૂદા જૂદા રસ-ધાનુરુપે શરીરમાં પ્રગમે છે; જેથી શરીરમાં બળ, કાંતિ ને રૂર્તિની વૃદ્ધિ થાય છે અને અઘરું કામ પણ ઈચ્છા અનુસાર પાર પાડી શકાય છે. માટે જીવદયા અને આરોગ્યતાનું કારણ એવી સ્વચ્છતા રાખવી એ વિવેક છે.
“ખીસા ખાલી ને ભભકા ભારી'. કેટલાક માણસોને એવો સ્વભાવ હોય છે કે માથે કરજ હોય નશીબના બળીયા હોવાથી કમાણી-આવક ન હોય અને બીજા પાસેથી પૈસા ઉપાડી ગુજરાન ચલાવવાનું હોય છતાં અપ-ટુ-ડેટ બની ફેન્સી જાપાનીઝ વસ્ત્રોને ભભકો કરી, માથે વેસેલાઈન કે પોમેડ પ્રમુખ સુગંધી તેલ નાંખી, આડી સિધવાળી બાબરી ઓળીને, કાનમાં અત્તરના બુમાં રાખી, કેચ કટ અથવા મૂછે વળ ચડાવી, કોટ-પાટલુન-કીટ પહેરી, સુગંધી દ્રવ્ય છાંટવ રૂમાલ, અછડાવાળું ઘડિયાળ અને ઈન્ડીપેન ખીસામાં રાખીને કે ઘડીઆળ કાંડે બાંધી, મોઢામાં પાન બીડું અને સિગારેટ નાખી
કિંગ-બૂટ ચમચો-કોલર નેકટાઈ-કફ વિગેરે ધારણ કરી, દર્પણમાં જેવું, આંગળીમાં વટી, હાથમાં છત્રી કે બંકડો ધરીને આંખે સોનેરી કોમના ચમત ચડવી, ઉંચી નજર રાખી, છાતી કાઢીને ચાલવું; આડી ટોપી કે કિંમતી સાફ માથા ઉપર પહેરી નાટક સીનેમા જેવાં કે લાજ-હોટેલોમાં ચા-પાણી નાસ્તા કરવા જવું અને ધબ ધબ કરતા પૃથ્વી ઉપર પગ મૂકી ચાલવું
આ ઉદભર વેલ પહેરી ફરનારાની દુનિયામાં અપકીર્તિ થાય છે. એવા માણસોનો કોઈ વિશ્વાસ ન કરે. તશે તેવા માણસો ઉદ્ધત, વ્યભિચારી, દિવાવીયા, નાલાયક, મૂર્ખ, શેર અને શંકાપાત્ર ગણાય છે. એવાં ફેક્સી સીપુરવાથી સારૂપ ન બને, કોઈની સેવા ન બની શકે અને તેમને આ ભવ કે પર ભવ બગડે આવું સમજી િિત સામાન હોય કે શ્રીમંતાઈ હોય છતાં પ્રમાણિકતાપૂર્વક-ખાન-પાન, પોષાક અને બોલવા વિગેરેમાં સાધઈ રાખવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com