________________
એલ પહેલે
'
'.
એવું સમજી માણસાઈવાળો માણસ વ્યાપારાદિ પ્રસંગે કે અન્ય પ્રસંગે અણહક્કની વસ્તુ માલેકની રજ વગર છેતરપિંડી કરી લેવાની દાનત ન રાખે. કાળા બજાર ન કરે.
અનીતિ, અન્યાય કે કૂડ કપટ કરી હદ ઉપરાંત નફો મેળવવો કે લક્ષ્મી એકઠી કરવી એ સાહકારી ચોરી ગણાય. આવી રીતે ધનસંચય કરી બનેલા શ્રીમંતની હોનારત, હુલ્લડ, વાવાઝોડાં કે અતિવૃષ્ટિ વિગેરે પ્રસંગે કેવી પાયમાલી થઈ? અને થાય છે તે જગમશહુર છે. મોટી ચેરીનાં જે પરિણામો માઠાં ફળો આવે છે તે તે સહુ કોઈ જાણે છે. માટે માણસાઈવાળો માણસ મટી ચેરી કે સાહુકારી ચોરી પણ ન કરે. *ધનત બાદ તે રોટી અધ’ ‘દાનત સાફ તે ગુના માફ.”
-
1
રાજ
રાજ એ પ્રજનો નાયક, પુરૂનું પૂમમાં ગય. રાજાને પ્રજને આધાર અને પ્રજને રાજાને આધાર હોય છે. રાજનીતિ સમજે તે રાજ. પ્રજના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુ:ખી તે રાજા પ્રજ-વસ્તીને પોતાની સંતતિ બાળબચ્ચાં પેઠે પાળે તે રાજ. પોતાના માણસ-નોકરો દ્વારા પ્રજાની રક્ષા કરે સેવા બજાવે તે રાજા.
પોતાના વ્યાજબી હક્ક સિવાય અનીતિ અન્યાય કરી કર કારોંકા વધારી, જોરજુલમ કરી પ્રજને પીડે નહિ તે રાજા. ગૌમાહા પ્રતિપાળ રાજ. નોધાચનો આધાર રાજા. પ્રજાને પોકાર સાંભળે તે રાજ. પ્રજાને તૂટી મોજ શોખ ન કરે તે રાજા. કોઈના ધર્મને અડે ન આવે તે રાજા.
અપરાધીને તેના અપરાધ ઉપરાંત વિશેષ પડતી શિક્ષા ન કરે તે રાજ. નિરપરાધી માત્ર પ્રાણિઓનું રક્ષણ કરે-ભાણ ન કરે તે રાજ.
નોકરોને પૂરતા પગાર આપે; અમલદારે વસતીને અનીતિ, અન્યાય કે જોરજુલમ કરી લાંચ-રૂશવત લઈ કનડગત કરતા હોય તો તેની તપાસ રાખે, તેમ ન કરવા દે તે રાજ ઈત્યાદિક ગુણમુકત, ન્યાય નીતિપૂર્વક, પ્રજાને સુખી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com