________________
બેલ પહેલે
કે બદ તો રોટી અધ” “ઘનત સાફ તે ગુના માફ આવી રીતે નોકરી કરી ? ધન મેળવે તે જ સાચો સેવક અને માણસાઈવાળે ગણાય.
ધીરધાર કરનાર કે હેય? માણસને જ્યારે આપત્તિ આવે કે આવકના અભાવે, વ્યાપારમાં નુકશાની થવાથી કે લૂંટફાટ અગ્નિ વિગેરે કારણે મુશ્કેલીમાં આવી પડતાં કુટુંબ નિર્વાહ કરવા કે આબરૂ સાચવવા માટે સ્થાવર મિલકતખેતર, વાડી, જગ્યા ઘરેણાં વિગેરે અદાણે—ગીરવી મૂકવાની જરૂર પડે છે. આ પ્રસંગે ધનવાન કે ધીરધારને ધંધો કરનારને શરણે જવું પડે છે.
આવે વખતે તેવા માણસને કંઈ પણ સ્થાવર મિલ્કત લીધા કે રાખ્યા વગર મિત્રભાવે, દયાબુધ્ધિથી જોઈતી રકમની જે સહાયતા કરે તેની તે બલિહારી છે. પરંતુ તેટલી ઉદારતા ન હોય તો છેવટ કંઈ પણ સ્થાવર મિલકત રાખીને કે વગર આધારે વ્યાજે નાણાં આપી સામા માણસની આબરૂ સાચવવામાં સહાયક બને તે પણ ભલો માણસ ગણાય.
આવે વખતે ધીરધાર કરનાર કે ધનપતિ ગૃહસ્થ આફતમાં આવી પડેલા સ્થાવર મિલ્કતવાળા માણસને પણ વ્યાજે ધન આપતાં અધિક વ્યાજ ન લેવું જોઈએ. તદન નિરાધાર ગરીબ માણસ પાસેથી અધિક વ્યાજ લેવું એ તે તેનું લોહી ચૂસવા બરાબર છે.'
કોઈ વિશ્વાસુ માણસ સારો માણસ પણ વિશ્વાસે કંઈ કિંમતી વસ્તુ વગર સાક્ષીએ કે વગર લખાણે થાપાણ રાખી ગયો અને પાછી લેવા આવે ત્યારે નામંજુર થવું, તે વસ્તુ પચાવી પાડવી; અગર તે માણસ મરી ગયો તિના વારસદારને ખબર હોય કે ન હોય) તેની વા પિતાની કરી રાખવી તે વિશ્વાસઘાત અને અનીતિ ગણાય છે.
ભા વિશ્વાસુ મિત્રોને મી, તેની ગુપ્ત વાતે પ્રગટ કરી, તેને નુકશાન કરી દો પ્રપંચ કરી તેની પાસેથી કંઈ લઈ લેવું તે પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com