________________
એલ પહેલો
જેની પાસેથી માલ ખરીદે તેના પૈસા તરત આપી દે. ઈત્યાદિક નીતિ, ન્યાય અને સત્યતાપૂર્વક વર્તે તેજ વ્યાપારી માણસાઈવાળે અને સાચી વ્યાપારનીતિ વાળો ગણાય.
નોકરી કરનાર કે હેય? નેકરી કરનાર નેકર શેઠની નેકરી સેવા બરાબર બજાવે. શેઠ કદરદાન ન હોય તો તેની નોકરી છોડી દે. પરંતુ અનીતિ, અન્યાય, છેતરપિડી, ચોરી કે કલેશ કરી દાનત બદ ન રાખે. પોતાના ઘરનું કામ જેવી કબજીથી કરે તેવીજ કળજીથી શેઠની નોકરી બજવે.
શેઠને પૂછયા વગર શેના પૈસાથી પોતાના ખાનગી વ્યાપાર ચલાવે નહિ. પિતાના તાબામાં રહેલા શેઠના પગારદાર નોકો પાસેથી પિતાના ખાનગી ઘરના કામ કરાવે નહિ. શેઠને વલુકડા વહાલા થવા માટે ગ્રાહકોને છેતરે નહિ.
શેઠ અનીતિવાળો હોય, કૂડ—કપટ કરનાર હોય અને તેજ પ્રમાણે વર્તવા શીખવતો હોય તો તેવા શેઠની નોકરી ન કરવી. અધિક પગાર મેળવવાની લાલસાથી કે શેઠને રાજી રાખવાની ઈચ્છાથી ગ્રાહકોને છેતરી કુડ–કપટ કે અનીતિથી વર્તવા જતાં પરિણામે ખાઈ ગયો જમાઈ અને કટાઈ ગયે કંઈ આવા બેહાલ થવા પામે.
પિતાના ધર્મની ટેક (નિત્ય નિયમો સાચવીને શેઠની નોકરી સ્ટ વેઠીને પણ બરાબર બજાવવી, અંગના હરામી ન થવું.
વ્યસનોમાં ફસાઈ બેટા ખર્ચા ન કરવા. આરોગ્ય જાળવી જીભ ઉપર ખાવામાં તથા બોલવામાં કાબ રાખી શેઠની હાજરી કે ગેરહાજરીમાં નિયમિત પ્રમાણિકતાથી નોકરી બજાવવી.
કય સેના ઉપર બેસાડે એટલે કે શેઠની ગમે તેટલી મોટી રકમ પોતાના હાથમાં હોય છેઠનું ગમે તેટલું જોખમ ધન વિગેરે સાચવતાં પણ તેમાંનું કંઈપણ ઉચાપત કરવા જેવી વૃત્તિ બગડે નહિ “ધનત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com