________________
-
-
-
-
|
નીતિ માર્ગાનુસારીના ૩૫ બેલ
-
-
-
- -
-
-
સાત્વિક રૂચિ અનુસારે અન્ન આરોગવું, અબાધિત ત્રણ વર્ગો સાધવા પૂર્ણ એ ગુણિજનની ભકિત કરવી રુડી પરે, અસત કદાગ્રહને તજવો કરી ચૂર્ણ જે માર્ગા. ૫ પક્ષપાત સૌજન્ય તણો કરવો મને, નિષિદ્ધ દેશે નવિ કર વિહાર છે કાર્યારંભ સ્વશકિત અનુસારે કરો, અભ્યત્થાન કરવું શાનીનું ઉદાર જો–માર્ગ ૬ પરિજનનું પોષણ કરવું પ્રેમે કરી, વિશાળ દ્રષ્ટિએ પૂર્વાપર વિચાર જે
સ્વ પર કૃત્યાકૃત્યનું અંતર જાણવું, ભૂલવો નહિ અન્ય જનને કૃત ઉપકાર –માગ ૭ જન વલ્લભ થાવાના સગુણ આદર, લજજાવંત બનો મતિવંત સુસંત જો; દયાવત થઈ આર્ય કર્ય કરવાં સદા સૌમ્ય પ્રકૃતિ રાખવી હૃદયે અનંત જે માર્ગા૮પર ઉપકારમાં સત્વર અંતર જોડવું,
અંતરંગ છ શત્ર કરવા દૂર જો; વિજ્ય મેળવે ઈન્દ્રિય ઉપર સર્વદા, દેશવ્રતી થાવાના ગુણ એ ધૂર —માર્ગા૯ અહો આણુવતી આ ઉત્તમ શિમા અનુસાર, શુભ આચારે ધર્મ વૃદ્ધિગત થાય જો
એમ પિ નિધિ સોમ સાલે અર્જુનપુર : નાગચંદ્ર કહે સદગુરૂને સુપસાય સુપસાય જે માર્ગા૧૦
,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com