________________
પાંત્રીશ માલ
અને તેથી આનંદની સાથે પાંત્રીશે બાલ ક્રમ વાર યાદ રહી શકે. કાવ્ય હમેશાં ગાવાથી પાંત્રીશ બાલને હમેશાં યાદ કરી શકાય.
એટલા માટે પૂજયપાદ આચાર્ય ગુરૂદેવ શ્રી. નાગચંદ્રજી સ્વામીએ પાંત્રીશ બાલની સજઝાય બનાવી છે તે દરેક જીાસુ જને મોઢે કરવા જેવી છે તેથી તે અત્રે આપેલી છે.
.
(રાગ—ઓધવજી સંદેશો કહેજો શ્યામને.)
ન્યાય થકી ધન સંપાદન કરવું સદા, શિષ્ટાચાર પ્રશંસા કરવી નિત્ય જે; સ્વગોત્રી સાથે સગપણ કરવું નહિ, પાપભીરૂ થઈ વર્ના માર્ગે સત્ય જે. માર્ગાનુસારીના ગુણને ધારશે એ ટેક.
પ્રસિદ્ધ દેશાચાર પ્રમાણે વર્તવું, કોઈના અવર્ણવાદ ન બોલવા મુખ જે; અતિ ગુપ્ત અતિ દ્વારનું સ્થાનક વર્જવું, શુભ પડોશમાં વસતાં થાયે સુખ
જેમા
સારા જનની સોબતમાં વસવું સદા, વિનયે માતપિતાની કરવી સેવ જે; ભયવાળા સ્થાનમાં કદિ વસવું નહિ, નિંદિત કાર્યની તવી માટી ટેવ જે—માર્ગા
આવકને અનુસારે ખર્ચ કરો ઘટે, સ્વચ્છતાપૂર્વક ધરો સાો વેષ જે; આઠ ગુણ બુદ્ધિના ઉરમાં ધારવા, અજીરણે વિભાજન કરવું વિશેષ જે—માર્ગ ૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ર
の
૩
www.umaragyanbhandar.com