________________
• • - • -- --
-
--
---
અ
.નક,
નીતિ માર્ગાનુસારીના
૪
-
- -
- -
-
- ,
, 4
**
*
*
=
==
0
-
-
-
-
-
-
૧૯. અતિથિ ઈન પુરૂષોને ગ્યતા પ્રમાણે સત્કાર કરવો. ૨૦. કઈ પણ વયતમાં કદાગ્રહ કર નહિ. ૨૧. ગુણીજનોનો પક્ષપાત કરી ૨૨. દેશ તથા કબ વિરૂધ્ધ આચારને ત્યાગ કર. ૨૩. કર્મના પ્રારંભમાં પોતાના બળાબળને જાણવું. ૨૪. વ્રત અને શાન વડે મોટા હોય એવા પુરૂષોની સેવા કરવી. ૨૫ પેષણ કરવા યોગ્ય જનનું પોષણ કરવું. ૨૬. દીર્ધદર્શ થવું. દરેક કાર્યમાં પૂર્વાપર વિચાર કરવો. ૨૭. કૃત્યાકૃત્યના તફાવતના વિશેષ પ્રકારે જ્ઞાતા થવું. ૨૮. કરેલા ગુણને ઉપકારને) જાણવો, કૃતજ્ઞ થવું. ૨૯. લેકની પ્રીતિ મેળવવી. ૩૦. લજવાન રહેવું. ૩૧. દયા રાખવી. ૩૨. શાંત સ્વભાવવાળા થવું. ૩૩. પરોપકાર કરવામાં તત્પર રહેવું. ૩૪. કામ, ક્રોધ આદિ છ આંતરશત્રુઓને જીતવા. ૩૫ ઇંદ્રિયને વશ રાખવી.
નીતિ માર્ગાનુસારીના પાંત્રીશ બેલની
સજઝાય
પાંત્રીશ બોલ એમને એમ યાદ રાખવા કઠીન પડે. સામાન્ય રીતે માણસને પાંત્રી બલ કમવાર યાદ રહી શકે નહિ પણ તે બોલોને જેકવ્યમાં શિકા છે તો તેનું કાવ્ય જલદી યાદ રહી શકે. કાવ્ય આનંદથી ગાઈ શકાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www
www.umaragyanbhandar.com