________________
પાંત્રીશ બેલ
दीर्घदी विशेषतः, कृतज्ञो लोकपष्टमः । सलज्जः सदयः सौम्यः, परोपकृतिकर्मठः ॥ ९ ॥ अन्तरंगारिषड्वर्ग परिहार परायणः । वनीकुतेन्द्रियग्रामो, गृहि धर्माय कल्पते ॥ •॥
અથ ૧. નારાથી ધન ઉપાર્જન કરવું. ૨. ચા પક્ષના આચારની પ્રશંસા કરવી ૩. સમાન કુળ શીળવાળા પણ અન્ય ગોત્રીની સાથે વન કરવું. ૪. પાપનો ડર રાખવો ૫. દેશના પ્રસિદ્ધ આચારોનું પાલન કરવું. ૬. કોઈના અવર્ણવાદ બોલવા નહિ. તેમાં પણ ખાસ કરીને રાજાની
મંદ તો કરવી જ નહિ ૭. અતિ ગુખ તથા અતિ પ્રગટ નહિ તેવા તથા સારા પાડોશવાળાનમાં
જેમાં જવા આવવા માટેના અનેકાર ન હોય તેવા બારમાં રહેવું. ૮. હમેશાં સારા આચરણવાળા સાથે સંબંધ રાખવે. ૯. માતાપિતાની સેવાભકિત કરવી. ૧૦. ઉપરવાળા સ્થાનનો ત્યાગ કરવો. ૧૧. નિંદિત કાર્યોમાં પ્રવૃત્તિ ન કરવી. ૧૨. આવકનાં પ્રમાણમાં ખર્ચ કરવો. ૧૩. હામી (ધન)ના અનુસાર વેષ ધારણ કરવો. ૧૪. બુદ્ધિના આઠ ગુણ મેળવવા ૧૫ નિરંતર ધર્મનું શ્રવણ કરવું. ૧૬. શું હોય ત્યાં સુધી ભોજન કરવું નહિ. ૧૭. હાં વખત પ્રમાણે પગપબનો વિચાર કરી વ્યક્ત કરવું ? ૧૮. પરસ્પર વિરોધ ન આવે તેમ ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વર્ગને અવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com