________________
1.'
હ૫
-
15
:
આ
જૈન સૂ
– ઈતિહાસ અને સમીક્ષા –
-
ભાગ ૧ –૧૯ પ્રકરણ
હાલનાં સૂત્રે કાળચક, કાળની ગણત્રી, કાળનું માપ. જૈન ધર્મની પ્રાચીનતા સૂત્રોની ઉત્પત્તિથી પુસ્તારૂઢ થયા સુધીને ઈતિહાસ સૂત્રોનું વર્ગીકરણ સૂત્રો કોણે રચ્યા, સૂત્ર કે આગામ, માન્યતા ભેદનું કારણ વિગેરે ૧૯ વિષયો ઉપર ઈતિહાસ, સમીક્ષા, માહિતી આપેલી છે.
ભાગ ૨ -
જનેતએ કરેલું બેટાં ભાષાંતરે તપ રેવતી ઘન સમાયના
ભાગ ૩ જો,
નંદી સૂત્ર પ્રમાણે સૂત્રોના નામો, જુદા જુદા વર્ગ પ્રમાણે નામે. અલગ અલગ સંપ્રદાયની માન્યતા પ્રમાણેની વર્ગવાર ટીપે. સૂત્રોનાં પદ વિગેરેની હકીકત, સૂત્ર અને તેના અધ્યયનમાંના વિષયની વિગત.
છુટક કિંમત રૂ. ૩૦-૦
જેન સિધત માસિકના નવા ગ્રાહકોને ફકત રૂ. ૨-૦માં આપવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com