________________
ક. ૨
7
૧૩૬
1
:
.
-
:
- -
શુદ્ધ જૈન સંસ્કૃતિને પ્રચાર કરતું અને સર્વ જૈન સંપ્રદાયોની એકતા માટેનું
એક માત્ર માસિક પત્ર
જૈન સિધ્ધાંત દર મહિનાની પહેલી તારીખે બહાર પડે છે. દર મહિને ૧૧૨ પાનાનું વાંચન ઉપરાંત ત્રણ વિશેષાંકો આપવામાં આવે છે.
જીવનમાં ઉપયોગી થઈ પડે તેવા વ્યવહારિક, સામાજિક, ધાર્મિક લેખ, કાવ્ય, વાર્તાઓ, સંવાદો, દ્રષ્ટાંતે વિગેરે દર મહિને આપવામાં આવે છે. ઉપરાંત ખાસ વાર્તા અંકો આપવામાં આવે છે.
દરેક આત્માથી જૈન બંધુએ જૈન સિદ્ધાંત માસિક દર મહિને વાંચવું જોઈએ
ભેટ જૈન સિદ્ધાંત માસિકના ચાલુ પ્રહકોને ઉચા કાગળમાં બે રંગમાં છાપેલા, પાકા પુંઠના, જેકેટ સાથેના રૂ.૭-૯૦ની કિંમતના બે પુસ્તકો ભેટ મળે છે.
વાર્ષિક લવાજમ ફકત રૂ. ૫-૦૦નો મની ઓર્ડર મોક્લી આજેજ ગ્રાહક થઈ જાઓ.
જેન સિધાંત સભા શાંતિ સદન, ૨૫૯, લેમિંટન રોડમુંબઈ - ૭
- -
-
-
-
-
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com