________________
૧૩૪
કહાણી કરવા જેવાં જૈન સિદ્ધાંત ગ્રંથમાળાના ઉત્તમ પુસ્તકો
તૈયાર છે ૧. ધમમય જીવન શા માટે અને કેમ ગાળવું ?
| કિંમત રૂ. ૧-૪-૦. ૨. પ્રાત:સ્મરણ અને સ્વાધ્યાય ભાગ ૧ લે.
જુદા જુદા લેખકના ચુંટી ક્ષઢેલા ૧૦૮ સુંદર લેખો, કાવ્યો સ્તોત્રે પ્રત્યાખ્યાનના પાઠ ગુજરાતી–ભાવાર્થ સાથે, ગુણસ્થાનની વિગત વિગેરેનો સંગ્રહ બે રંગમાં છાપેલ છે. ૩. પ્રાત:સ્મરણ અને સ્વાધ્યાય ભાગ ૨ જે.
આઠ સંસ્કૃત સ્તોત્રો, તેના ગુજરાતી પદ્યાનુવાદો તથા ભાવાર્થ સાથે તથા ઉત્તરાધ્યયન અને દશ વૈકાલિક સૂત્રના નવ અધ્યયનના ગુજરાતી અનુવાદ. ચાર રંગમાં છાપેલ છે. ૪. જેને સૂ–તિહાસ અને સમીક્ષા.
પાછળના પાનામાં આપેલ વિગત પ્રમાણે નં. ૨, ૩ અને ૪ એ દરેક પુસ્તકની કિંમત રૂ. ૩-૮-૦ છે પણ જૈન સિદધાંત માસિકના નવા ગ્રાહકને ૨, ૨-૦-૦ માં આપવામાં આવે છે.
- છપાય છે
છે. જેને સિધાંત બેલ સંગ્રહ ભાગ ૧ લે, ૬, સામાયિક સૂત્ર, ભાગ ૧-૨-૩.
નં. ૫ તથા ૬ ના પુસ્તકોની દરેકની કિંમત રૂ. ૩-૮-૦ છે. પરંતુ સને ૧૯૫૧ ના જૈન સિધાંત માસિકના ગ્રાહકને ભેટ આપવામાં આવશે.
જૈન સિદ્ધાંત સભા શાંતિ સદન, ૨૫૯ લેમિંગટન રેડ, મુંબઈ નં. ૭.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com