________________
બાલ ચાત્રીશમા
અધિક સંપત્તિ હોવા છત જરૂરિયાતવાળા જીવોને દયાની લાગણીથી, પરામાણસ કઈ પકારની ભાવનાથી કે પુણ્ય નિમિત્તે યોગ્ય જીવોને જે નથી તે લાભી ગણાય છે.
પણ
આપતા
૧૧૯
ઈચ્છાઓ કોની પૂરી થઈ છે? ધનના પોટલા બાંધી પરભવમાં સાથે કોણ લઈ ગયેલ છે?, મરતા માણસને બચાવવાને તે ધન કોઈને ઉપયોગી થયું છે? વિગેરે વિચાર લાભી માણસને આવતા નથી. દ્રવ્યના વ્યય થવાના ભયથી મિત્રાથી દૂર રહે છે. લાભી માણસ ધર્મ કાર્યમાં ભાગ લેને નથી. જ્ઞાતિ સેવા કે દેશ સેવાના કાર્યથી પણ દૂરજ નાશે છે.
લાભી માણસની ચિત્તવૃત્તિ હમેશાં ધન કે ઈચ્છિત વસ્તુ મેળવવાની અને મેળવેલાનું રક્ષણ કરવાની ફિકરમાં ફર્યા કરે છે. તેને કોઈ પત્ર પ્રકારે સંતોષ વળતો નથી. કહ્યું છે કે
જે દર્શાવીશ પચ્ચાશ ભયે, શત હોય હાર તો લાખ મગેગી, કોડી અરબ ખરબ મિલે હિ, ધરાપતિ હોનેકી ચાહ જગેગી. સ્વર્ગ મૃત્યુ પાતાલકા રાજય, કરો કૃષ્ણા અતિ આગ લગેગી,
સુંદર એક સંતોષ બિન, શઠ! તેરી તે ભૂખ ક્યુ ન ભગેગી.
ઈચ્છા અનંતી છે, તેટલી સામગ્રી એક જીવને મળી શકતી નથી. ભને થોભ હોય જ નહિ.
‘લોભે લક્ષણ જાય’ એ કહેવત પ્રમાણે પેટમાં પૂરૂં ખાય નહિ. હલકું, બગડેલું કે સસ્તું લઈને ખાય. કપડાં સારાં પહેરે નહિ. ફાટેલાં તૂટેલાં કે અનેક થીગડાં વાળાં પહેરે. કોઈને ચણુ પણ રખાડે નહિ. દેવું ને મરવું સરખું સમજે. ધન માટે ટાઢ, તડકા, ભૂખ, તરસ, કષ્ટ, પારકી ગુલામી અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com