SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ અમારે કાંઇ કહેવાનુ હોય જ નહિ, તે પણ ગ્રાહકાને સારા ટકા હોય એવુ અમે ઈચ્છીયે છીયે; લવાજમ ભારે નથી એટલે વસ્તુ, ભાષા અને સાહિત્ય ઉપરાન્ત આ વિચાર ધારાની જરૂરિયાત જો સમાજને લાગતી હાય તેા ગ્રાહકામાં વધારે કરવા અમારા વાંચકા પ્રયાસ કરે. આ વિનંત અમે દીનભાવે કરતા નથી, તે પ્રકારે વિતિ કરવા કરતાં આ માસિકનું અસ્તિત્વ ન હોય તેની પણ અમને ચિન્તા નથી; પરન્તુ જેને તેના નજીવા લવાજમના પ્રમાણમાં તેનાથી થતી અલ્પ સેવામાં શ્રદ્ધા હોય અને તે દ્વારા તેની ઉપયેાગિતાની પ્રતીતિ થઈ હાય તેજ વાંચઢ્ઢાને અમારી ઉપર્યુક્ત વિનંતિ છે. કાઇ કહે છે કે આપણી કામને માસિકા કે સાપ્તાહિકની જરૂરજ નથી, કારણકે તેએ વિતંડાવાદ ગાવે છે; પ્રશ્ન એ થાય છે કે આવા પત્રા નહિ હાય તા શું આ પ્રકારના વિતડાવાદ આછે થશે ખરા ? ભગવાન શ્રીમહાવીર દેવના સમયમાં ક્યાં પત્ર હતાં? છતાં નિન્દ્વવ તેના અસ્તિત્વનાં આવ્યા અને ત્યારપછી પશુ તેજ દશા ચાલુ રહી એમ ઈતિહાસ સાક્ષી પુરે છે; છતાં તેવા અ ંધારના સમયમાં પ્રકાશ ફેંકનાર વ્યક્તિ પાક્તી અને તે યુગપ્રધાન ' વિભૂતિ બનતી. વિચારક અને અંધશ્રદ્ધાળુ વર્ગ વચ્ચે મતભેદ રહ્યો છે અને રહેશે; કારણકે વિચારક નાશ કરનાર પણ છે અને નવુ ઉપજાવનાર પશુ છે, જ્યારે અધશ્રદ્ધાળુ સ્થિતિચુસ્ત છે કે જે નથી અનષ્ટતા નાશ ઇચ્છતા કે નથી નવું નીપજાવવાની ઇચ્છા કરતે. પત્રકારે આ ફરજ બજાવે છે ખરા ? તે અલ્પાંશે બજાવે છે, પણ અજ્ઞાન અને સ્થિતિચુસ્તતાના ભયંકર હાઉ આગળ તે કાંઇ વિશેષ કરી શકતા નથી. આપણા અજ્ઞાનના લાભ લઈ પત્રકારે પણ આપણને ગમે ત્યાંરે છે, સમાજનાયકા પણુ ગમે ત્યાં દરે છે; આવા સમયમાં તે અજ્ઞાનનેા નાશ કરવાના કિંચિત પણ પ્રયત્ન ન કરતાં માત્ર હાથ જોડી બેસી રહેવું તે તેા ક્રૂરજના ત્યાગ કર્યાં બરાબર છે. ( ૮ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034979
Book TitleNavkar Mantra Ya Panch Parmeshthi ane Avashyak ke Pratikramannu Rahasya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghvi
PublisherJain Yuvak Seva Samaj
Publication Year1931
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy