________________
અમારા પ્રયત્ન પ્રામાણિક છે કે અપ્રામાણિક તેના વિચાર ગ્રાહક ગણુને કરવાના છે; અમારે પ્રયાસ સાચી દિશામાં છે કે ખાટી તે પણ તે નક્કી કરી શકે છે, અમારી કલમ રાગદ્વેષથી ચાલે છે કે સત્યસૂચક ક્રૂરજ તરીકે ચાલે છે તે પણ તે વિચારી શકે છે. આ સર્વે વિચારી લઇ અમારી સ્ખલનાએ પ્રતિ કાઇ પણ અંગૂલિનિર્દેશ કરશે તે। અમારી નીતિમાં જરૂરી ફેરફાર કરવાને અવકાશ પણ અમેને પ્રાપ્ત થશે. આ પ્રકારનો તક આપવી તે ગ્રાહક વના હાથમાં છે અને તેવી તક તે આપશે એવી અમે આશા રાખીયે છીયે.
ઝવેરી મૂળચંદ આશારામ વૈરાટી. તંત્રી ‘સુધાષા ’
( ૯ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com