________________
તે પછી દશવૈકારિક આદિ અન્ય સૂત્રોને. એ ધ્યાનમાં રાખવું હરૂરનું છે કે દશવૈકાલિક શ્રી શર્યાભવસૂરિ કે જેઓ શ્રી સુધર્માસ્વામિ પછી ત્રીજા આચાર્ય થયા, તેમની કૃતિ છે. અંગબાહ્ય હેવાના એરણે “આવશ્યકસૂત્ર” ગણધર શ્રી સુધર્માસ્વામી પછી કાઈ આચર્યે રચેલું હોય એમ માનવું જોઈયે; આમ તેના રચનાકલની પહેલી મર્યાદા વધારેમાં વધારે ઈસપહેલાં પાંચ સૈકે જે બતાવી શકાય. તેના રચનાકાલની છેલ્લી મર્યાદા ઈ. સ. પહેલાં ચેથા સૈકાની પ્રથમ પચીસી માની શકાય તેમ છે, કારણકે ચતુર્દશ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામિ, જેમનું સ્વર્ગારોહણ ઇ. સ. પહેલાં ૩૫ વર્ષે લગભગ થયું એમ માનવામાં આવે છે તેમણે, “આવશ્યક સુત્ર’ પર સૌથી પહેલી વ્યાખ્યા લખી છે જે “નિર્યુક્તિ” નામે પ્રસિદ્ધ છે. એ તો પ્રસિદ્ધ છે કે “નિર્યુક્તિ જ શ્રી ભદ્રબાહુસ્વામિ
२ अङ्गबाह्यमनेकविधम् । तद्यथा-सामायिकं चतुर्विशतिस्तो वन्दनं प्रतिक्रमणं कायव्युत्सर्गः प्रत्याख्यान दशकालिकमुत्तराध्यायाः दशाः कल्पव्यवहारौ निशीथमृषिभाषिखान्येवमादि । - ભાવાર્થ –અંગબાહ્ય અનેક પ્રકારે છે; તે આ પ્રમાણે “સામાવિક, ચતુર્વિશતિ સ્તવ, વન્દન, પ્રતિક્રમણ, કાયેત્સર્ગ, પ્રત્યાખ્યાન, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, દશાત ધ, કલ્પ, વ્યવહાર, નિશિથ,
વિભાષિત સત્ર આદિ અન્ય પણ છે. ( ૩ પ્રસિદ્ધ કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રી શીલાંકરિ પિતાની આચારાંગવૃત્તિમાં સૂચના કરે છે કે “આવશ્યક” ની અંદર આવેલ * ચતુર્વિશતિ સ્તવ” (
લેસ્સ) જ શ્રી ભદ્રબાહસ્વામિએ રચેલે છે. *आवश्यकान्तर्भूतश्चतुर्विंशतिस्तवस्त्वारातांयकालभाविना श्री
કવશ્વામિનારા ' પૃ૮૩ આ કથનથી એમ સ્પષ્ટ માલમ પડે છે કે શ્રી શીલાંકરિના સમયમાં પણ એમ માનવામાં આવતું હતું કે સંપૂર્ણ આવશ્યક સૂત્ર એ શ્રી ભદ્રબાહુ સ્વામિની Bત થી.
(૮૪) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com