________________
સ. પૂર્વેના ચેથા સૈકાની પહેલી પચીસી સુધીમાં કયારેક રચાયેલું હેવું જોઈએ. તેનું કારણ એ છે કે ઈ. સ. પૂર્વે પર૬ વર્ષે ભગવાનશ્રી મહાવીરસ્વામિનું નિવાણ થયું; શ્રી વીરનિર્વાણ પછી વીશ વર્ષે શ્રી સુધર્માસ્વામિનું નિર્વાણ થયું તેઓશ્રી ગણધર તા.
આવશ્યસૂત્ર” તીર્થંકરની કૃતિ નથી, તેમજ ગણધરની પણ કૃતિ નથી. તીર્થકરની કૃતિ નથી તેનું કારણ એ કે તેઓશ્રી માત્ર અર્થે નો જ ઉપદેશ કરે છે, પરંતુ સર નથી રચતા; જ્યારે અહી સૂત્રની શાબ્દિક રચનાનો પ્રશ્ન છે. ગણધર સૂત્ર તે રચે છે, પરંતુ
આવશ્યકસૂત્ર” ગણધરરચિત ન હોવાનું કારણ એ છે કે તે સૂત્રની ગણના અંગબાહ્ય શ્રતમાં જ થયેલ છે. અંગબાહ્ય શ્રતનું લક્ષણ શ્રી ઉમાસ્વાતિજીએ પિતાના શ્રી તત્કાથોધિગમ સૂત્રના ભાષ્યમાં આ પ્રમાણે બતાવ્યું છે. જે મૃત ગણધરની કૃતિ નથી અને જેની રચના પછી તુરત થયેલા આદિ પરમ બુદ્ધિનિધાન આચાર્યોએ કરી છે તે અંગબાહ્ય શ્રત કહેવાય છે.”
આ પ્રમાણે લક્ષણ બતાવી તેના ઉદાહરણ આપતાં તેઓશ્રીએ સૌથી પ્રથમ સામાયિક આદિ ધ્યે આવશ્યકને ઉલ્લેખ કર્યો છે અને
१ गणधरानन्तर्यादिभिस्त्वत्यन्तविशुद्धागमैः परमप्रकृष्टवाङ्मतिशक्तिभिराचार्यैः कालसहननायुर्दोषादल्पशक्तियां शिष्याणामनुग्रहाय यत्प्रोक्तं तदङ्गबाह्यमिति ।
તત્વાર્થ. અધ્યાય ૧, સૂત્ર ૨૦ નું ભાષ્ય ભાવાર્થ –ગણધર પછી તુરત થયેલા આદિ, આગના અત્યન્ત વિશુદ્ધ જ્ઞાનવાળા, પરમ પ્રકૃષ્ટ વચન, બુદ્ધિ અને શક્તિવાળા એવા આચાર્યોએ; કાલ, સંહનન, આયુઃ આદિના ભાવિ દોષોને લઈ અ૫ શક્તિવાળા શિખોપર ઉપકાર કરવાની બુદ્ધિથી જે કહ્યું તે અંગબાહ્ય શ્રત.
( ૮૩ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com