________________
વિચાર આવશ્યકની પ્રાચીનતાવિષયક લેાકશ્રદ્ધાના લાપ કરે છે અને તે દ્વારા આવશ્યકક્રિયાની મહત્તા ઘટાડી અન્તે તેના હાસમાં નિમિત્ત ચાય છે તેા ખરેખર તે ટીકાકારા મારા કરતાં સત્યને જ વધારે અન્યાય કરશે. હું સંપૂર્ણ મૂળ આવસ્યકને ગણધરકૃત નથી માનતા; પણ તેના કર્તા સ્થવીરાને લગભગ ગણધર સમકાલીન અગર લગભગ તેટલા જ પ્રાચીન માનું છું, અને તેથી આવશ્યકસૂત્રની પ્રાચીનતા જરાયે લુપ્ત થતી નથી. કદાચ કાઇ અંશમાં પ્રાચીનતા વિષે જો લાવિશ્વાસ છે. થાય તે! તેથી ડરવાનું શું ? જો વસ્તુ સારી અને શ્રેષ્ઠ હોય તેા તેને કેવળ પ્રાચીનતાને પોષાક પહેરાવી જગતમાં કાઇ પણ વિશેષ પ્રતિષ્ઠિત નહિ કરી શકે; તેથી ઉલ્ટું જે વસ્તુ સારી છે અને જે સત્ય છે તેના પર પ્રાચીનતાના પાષાક હિં હાય તા પશુ તે પ્રતિષ્ઠિત જ થવાની, રહેવાની અને કાળક્રમે તેજ વસ્તુ પ્રાચીન બનવાની. પરન્તુ આ પ્રલેાભક તજાળ માત્રથી હું કાતે મારા વિચાર તરફ આકર્ષવા નથી ઈચ્છતા. પ્રસ્તાવના પ્રસિદ્ધ થયે આટલા વર્ષ વ્યતીત થયાં, તે દરમીયાન આવશ્યકસૂત્રના કર્તા સંબંધી મુદ્દાઓને અંગે મેં પેાતે પણ નિષ્પક્ષપાત ચર્ચા કરી છે અને મતભેદ ધરાવનાર ટીકાકારના પ્રમાણેા પર પણુ જીજ્ઞાસાપૂર્વક વિચાર કર્યો છે, ગ્રંથના પૂર્વાપર સંબંધ પણ વિચામાં છે અને તેમ છતાં મને મારા અભિપ્રાય બદલવાને કારણ મળ્યું નથી.
આથી ઉલ્ટું મતભેદ ધરાવનાર ટીકાકારાએ જે પ્રમાણેા ટાંક્યાં છે તેમાં પણ મને તેા મારા વિચારનું પાષણ થતું સ્પષ્ટ લાગે છે, અને કચિત્ તેમ થતું નથી દેખાતું તે પણુ, તેવા પ્રમાણે મારા અભિપ્રાયને સ્પષ્ટ રીતે ખાધ કરતા તા જણાતા નથી જ. તે ઉપરાન્ત કેટલાંક એવા પ્રમાણા મને નવાં મળ્યાં છે કે જે મારા વિચારના સ્પષ્ટ સાધક છે અને સામા પક્ષના વચારને બાધક છે; હું ઓ સ્થળે એ બધા પ્રમાણેાને ટુંકમાં આપી તે તરફ વિચારકેનુ ધ્યાન
૩૫ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com