________________
૫૮ : મેવાડના ગુહિલેા
સેાનાના સિક્કા ઉપર રહેલુ સૂચિહ્ન સૂર્યપૂજાનું સૂચક હાય, અથવા ખપે પેાતાને સૂર્યવંશી મનાવવાને પડાવ્યું હાય. પરંતુ તેથી કોઇ પણ રીતે તેનું સૂય વંશત્વ સિદ્ધ થઇ શકતું નથી. ૬. દ ́તકથા અને તેના મમ
( ૩ ) વલભીપુરના અંતિમ શા શીલાદિત્યની દંતકથા મેવાડના ગુહિલેાના મૂલપુરુષાના સબંધમાં અનેક ચમત્કારિક દંતકથાઓ પ્રચલિત છે. કનલ ટોડે તે પૈકી એક કથાનુ સવિસ્તર વર્ણન પેાતાના ગ્રંથમાં કર્યું છે. તે કથામાં ગુહદત્ત અને તેના વ`શજ ખપને આનદપુરના વિપ્ર એટલે વડનગરના નાગર શા માટે કહેવામાં આવતા હતા, તેને ખુલાસા કરવામાં આવ્યા છે. એ દંતકથા ઉપરથી એટલું તેા ચાક્કસ થાય છે કે પૂર્વકાળમાં ગુહિલેના મૂલપુરુષો શીલાદિત્ય, વિજયાદિત્ય, નાગાદિત્ય, ગ્રુહદત્ત અને ખપને આનંદપુરના નાગરબ્રાહ્મણેા માનવામાં આવતા હતા. પરંતુ ક્ષત્રિયત્વમાં રાજત્વની પ્રતિષ્ઠા માનનારાઓને તે તથ્ય અથવા સત્ય રુચતું ન હતુ. તેથી તે સત્યને કલ્પનાના સ્તરામાં દાટી દેવાના પ્રયાસ થવા માંડયો. મેવાડના ગુહિલેાના મૂલપુરુષા જ્યારે નાગરબ્રાહ્મણેા ન હતા, ત્યારે કાણ હતા, કયાંથી આવ્યા અને ચિંતાડના ધણી શી રીતે થઈ બેઠા, એ પ્રશ્નાનું પ્રથમ સમાધાન જેનેએ કરી નાખ્યું. વલભીપુરમાં જેનેને ઘણા આશ્રય મળતા હતા. વલભીપુરના અંતિમ રાજા શીલાદિત્ય હતા અને કેાઈ વિદેશીઓના હાથથી માર્યા ગયા હતા, તે ઇતિહાસ તેઓના સ્મરણમાં હતા. સાથે સાથે અલ્પના એક પૂર્વજ શીલાદિત્ય નામના થઇ ગયાનું પણ તેઓ જાણતા હતા. હવે વધારે શું જોઇએ ? વલભીપુરના શીલાદિત્ય તે જ અપના પૂર્વજ શીલાદિત્ય, એમ તેએએ ચાકડું બેસાડી દીધું પરંતુ વલભીપુરના રાજાએ વળી સૂર્ય -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com