________________
મેવાડના ગુહિલે ઃ ૫૩ સિકાની એક બાજુએ ૧ માળા, ૨ શ્રીબે૫, ૩ ત્રિશૂલ, ૪ શિવલિંગ, ૫ નંદી, ૬ નમસ્કાર કરતાં પુરુષ અને બીજી બાજુએ ૧ માળા, ૨ ચામર ૩ સૂર્ય, ૪ છત્ર, ૫ ગાય, ૬ વત્સ, ૭ પાત્ર, ૮ બેરખાઓ – એટલાં ચિહ્નો જોવામાં આવે છે. (પૃ. ૪૧૪-૧૬). પરંતુ તેવાં ચિહ્નોવાળા અનેક બીજા સિક્કાઓ જુદા જુદા કાળના જૂદી જૂદી જાતિઓના અને જુદા જુદા વંશના રાજાઓના પ્રાપ્ત થયા છે. ઈ. સ. પૂર્વે ૨૫૦ થી ઈ. સ. ૩૩૦ સુધીના સમયાન્તરના તે જ રજપૂતાનામાંથી જયપુર પાસે આવેલ પ્રાચીન નાગર અથવા કર્કોટક નાગર ગામનાં ખંડેરોમાંથી કાર્લાઇલને માલવગણના ૬૦૦૦ સિક્કાઓ પ્રાપ્ત થયા છે;૫૮ સિંધિયાના રાજ્યમાં આવેલ પ્રાચીન વિદિશાનગરી અથવા અર્વાચીન ભિલસા ગામમાંથી તે જ માલવગણના ત્રાંબાના સિક્કાઓ પંડિત ભગવાનલાલ ઈજીને મળી આવ્યા હતા;પદ ઈ. સ. પૂર્વે ૧૦૦થી ઈ. સ. ૩૩૦ સુધીના સમયાન્તરમાં યુક્ત પ્રાંતમાં આવેલ પ્રાચીન અહિચ્છત્ર અથવા અર્વાચીન રામનગરનાં ખંડેરેમાંથી મિત્રાન્ત નામધારી રાજાઓ પૈકી ભાનુમિત્ર અને સૂર્યમિત્ર નામાડિકત સિક્કાઓ તથા અશ્રુત નામાડિકત સિકકાઓ પ્રાપ્ત થયા છે; ઈ. સ. ૧૨૦થી ઈ. સ. ૧૮૦ સુધીના સમયાન્તરમાં કુષણવંશી કનિષ્ક અને હવિષ્કના સેનાના તેમ જ ત્રાંબાના સિક્કાઓ મળી આવ્યા છે; ઈ. સ. ૫૦૦ની
46. Catalogue of the Coins in the Indian Museum by V. A. Smith pp. 162–4.
૫૯. વાખાલદાસ વંદપાધ્યાય (આર. ડી. બેનરજી) કૃત પ્રાચીન મુદ્રા ( બંગાલી) પૃ ૧૭૬.
fo. Catalogue of the Coins in the Indian Museum by V. A. Smith, pp. 186–8. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com