________________
પર : મેવાડના ગુહિલે
તે કારણથી પણ તેનુ વિશેષ પરીક્ષણ કરવાની અપેક્ષા રહે છે. કલકત્તાના ઇંડિયન મ્યુઝિયમમાં જે સિક્કાઓના સંગ્રહ કરવામાં આવ્યેા છે, તેમાં કુણુવંશી કનિષ્કના પુત્ર હવિષ્યના ત્રણ ત્રાંબાના સિક્કાઓને પણ સમાવેશ થાય છે. તે સિક્કાની એક ખાજુએ · મે ' અથવા તે ' એવા શબ્દ વહેંચાય છે, અને બીજી બાજુએ સૂર્યનું ચિહ્ન તે સ્પષ્ટ જણાય છે.૫૬ તેને મળતા આ પ્રસ્તુત સિક્કા શા માટે ન હાય ? ઇ. સ. ૧૮૬૯માં આગ્રામાંથી મળી આવેલ ગુહિલનામાણિકત રૂપાના ૨૦૦૦ સિક્કા અને ગ્વાલિયર પાસે આવેલ નરવર ગામમાંથી પ્રાપ્ત થયેલ ગુહિલપતિ નામકિત સિકકા જોઇને કનિંગહામને એવા અભિપ્રાય થયેા છે કે તે સિક્કાએ હૂણવંશી મિહિરગુલના કેાઇ વંશજના જ હેાવા જોઇએ. (પૃ. ૪૦૦, પાટણ ).પ૭ પ્રસ્તુત સાનાના સિકકા પણ હુવિષ્ક અથવા મિહિરશુલના કેાઇ વંશજને શા માટે ન હોય? છતાં વિદ્રય એઝાશ્રીએ તેનું સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું" છે, અને ત્યાર પછી જ પેાતાના નિણૅય પ્રકટ કર્યાં છે એમ તેઓ કહે છે, ત્યારે તેમાં શંકા લાવવાનું ઉચિત જણાતું નથી.
અત્ર એક જ પ્રશ્નને અવકાશ રહે છે. પ્રસ્તુત સિક્કા ઉપર સૂનું ચિહ્ન હેાવાથી, તે ચિહ્ન સૂર્યવંશસૂચક છે એમ એઝાશ્રી અથ કરે છે. શુ સૂનું` ચિહ્ન સૂર્યવંશસૂચક જ હાઇ શકે ? તેના ખીજો કઇ અર્થ થવાનો સંભવ જ નથી? પ્રસ્તુત
૫૬. Catalogue of the Coins in the Indian Museum by V. A. Smith, p. 83.
૫૭. Cunnigham's Archeological Survey Report, Vol. IV, p. 95 and Journal of the Asiatic Society of Bengal, A. D. 1905, p. 122.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com