________________
જન્મ તથા હિલ
મેવાડના ગુહિલે : ૧૯ ચાર્યની ઉત્તેજના અને પ્રેરણાથી મહારાજ્ય પ્રાપ્ત કરનાર બાપે નાથસાધુઓને રાજગુરુએ બનાવ્યા, તેવા સંયોગોમાં નાથસાધુએ તો મૂલ પુરુષ તરીકે બાપને જ ઓળખે, તેમાં આશ્ચર્ય શું છે? બમ્પ ગુહિલવંશનો મૂલ પુરુષ ન હતો, પણ ગુહિલ મહારાજ્યસ્થાપક હતો, તેથી પાછળના લેખલેખકોએ પણ તેને જ પ્રથમ પુરુષ સ્વીકારી, તેના નાના તાલુકદારે જેવા પૂર્વજોની ઉપેક્ષા કરી છે. ઉદયપુરથી આઠ માઈલ દૂર આવેલ ચીરવા ગામના વિ. સં. ૧૩૩૦ની સાલના જૈન મંદિરના લેખમાં તેનું સ્પષ્ટીકરણ કર્યું છે. તે લેખમાં મુસ્ત્રિાવઃ પુરા લિતિપાટોત્ર વ વવ . એટલે “પૂર્વે ગુહિલથી ઉત્પન્ન થયેલ વંશમાં જન્મેલે બ૫ રાજા અહીં થયે. (“રાજપૂતાનેકા ઇતિહાસ” પૃ. ૪૦૭ તથા ૪૭૭–૯), એમ લખેલું છે. તે ઉપરથી સિદ્ધ થાય છે કે બ૫ ગુહિલવંશને મૂલપુરુષ ન હતો. વૈદ્ય મહાશય ગુહિલવંશની વંશાવલિને સઘળો આધાર આટપુરના લેખ ઉપર રાખે છે. (પુ. ૨, પૃ. ૭૮). અલબત્ત, તે લેખમાં ક્યો રાજા બમ્પ કહેવાતો હતો, તે કહેવામાં આવ્યું નથી. પરંતુ તેમાં ગુહદત્તને ગુહિલ અથવા ગુહિલને પિતા કહ્યો જ નથી; તેમાં તો તેને પ્રમ: શ્રી રચ એટલે ગુહિલવંશને મૂલ પુરુષ કહ્યા છે. બીજા લેખમાં આપેલી વંશાવલિ અશુદ્ધ છે, એમ તો તેઓશ્રી કબુલ કરે છે. (પુ. ૨. પૃ. ૩૪ર). છતાં તે તે લેખમાં ગુહિલને બમ્પનો પુત્ર કહે છે, તેને તેઓ શા માટે સ્વીકાર કરે છે, તે સમજાતું નથી. તે સિવાય વળી તેઓએ વલભીવંશના ગુહસેનને રાયસાગરના લેખના ગુહાદિત્ય સાથે અને તે ગુહાદિત્યને આટપુરના લેખના ગુહાદિત્ય સાથે મેળવી દેવાની જે ચતુરાઈ કરી છે, તેવી ચતુરાઈની આશા તેના જેવા વરિષ્ઠ ન્યાયાલયના વરિષ્ઠન્યાયાધિકારીને અધિકાર લાંબા કાળ સુધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સધળા
.
પરંતુ
www.umaragyanbhandar.com