________________
૧૬ : મેવાડના ગુહિલે અને અવની એ પર્યાયે સાથે દેવપદ જેડયું નથી, પણ પતિ, ભત વગેરે પદો જોડવ્યાં છે. જ્યાં દેવ અથવા તેને પર્યાય સુર પદ જેડેલ છે, ત્યાં તેને અર્થ બ્રાહ્મણ જ કરવામાં આવ્યો છે. ત્યારે આ સ્થળે તે સર્વ પ્રમાણેથી વિપરીત અર્થ કરવાનું કારણ શું છે? તેનાં કેટલાંક કારણે વૈઘમહાશયે આપ્યાં છે. તેમાંનું પ્રથમ કારણ નરવાહન રાજાના સમયનો નાથ મંદિરને શિલાલેખ છે. ૧૭ (૧) તે લેખ સૌથી પ્રાચીન હોવાથી, ત્યાર પછીના સઘળા લેખ કરતાં વધારે વિશ્વસનીય છે. (પુ. ૨, પૃ. ૩૩૪). (૨) તે લેખમાં નાથસાધુઓએ ગુહિલકુલને રઘુકુલ કહ્યું છે, તેથી ત્યાર પછીના શિલાલેખમાં ગુહદત્ત તેમ જ બ૫ને બ્રાહ્મણ કહ્યા હોય, તો તેમ કહેવામાં તે તે લેખોના લેખકે એ ભૂલ કરી છે. (પુ. ૨, પૃ. ૮૫ તથા ૩૩૩).
૩. બ૫ની સુવર્ણમુદ્રા ઉપર સૂર્યનું ચિહ્ન કોતરાયેલું છે, તે તેના સૂર્યકુલત્વનું સૂચક છે. (પુ. ૨, પૃ. ૩૩૩) નરવાહન રાજાના સમયના નાથ મંદિરના શિલાલેખમાં અપને હળોત્રનરેન્દ્ર તથા ક્ષિતાતિઃ કહ્યો છે, તેથી બ૫ ગુહિલ વંશને સ્થાપક એટલે મૂલ પુરુષ હતા, એમ સિદ્ધ થાય છે. (પુ. ૨. પૃ. ૮૮ તથા ૩૩૩). સુતરાં, નહીવઃ = રાત્ર–એવું બીજું સમીકરણ તેઓશ્રી સિદ્ધ કરે છે. (પુ. ૨, ૮૯-૩૩૩). વલ્લભી વંશના છેલ્લા રાજા શિલાદિત્યની દંતકથા ઉપરથી, રાયસાગરના શિલાલેખની રાજપ્રશસ્તિ ઉપરથી, આગ્રાની સીમમાંથી ગુહિલ નામાંતિ સિક્કાઓ મળી આવ્યા છે, તેથી, તેમ જ જયપુર પાસે આવેલ ચાટસુ ગામમાંથી ગુહિલ રાજા બાલાદિત્યને શિલાલેખ પ્રાપ્ત થયેલ છે, તે ઉપરથી ચિતડાદિ લેખોને બ૫=આટપુરના લેખને ગુહદત્ત, તે ગુહદત્ત=રાયસાગરની રાજપ્રશસ્તિને અ૧૭. Bhavnagar Inscriptions, p. 69–72.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com