________________
૮૪ : મેવાડના ગુહિલેા
માલવ દેશ કદાચ કનાજના પ્રતિહાર રાજાઓના તામામાં હાય, તા તેથી ઉપેન્દ્રરાજ, તેના પુત્ર વૈરિસિંહ ૧ લેા અને તેના પુત્ર સીયક ૧ લે એ રીતે ત્રણ રાજાઓનુ, તે જ માલવ દેશમાં ખડિયું રાજ્ય હાવામાં શે। પ્રતિષધ નડે છે ? મુંજના કવિ પદ્મગુપ્તે નવસાહસાંક ચરિતમાં પ્રથમ રાજાનું નામ ઉપેન્દ્ર આપ્યુ છે. ૯ કૃષ્ણરાજે પ્રતિહાર રાજાએની અવનતિના લાભ લઇ સ્વતંત્રતા સંપાદન કરી હેાય, અને તે જ કારણથી પરમારકુલના બીજા રાજાએના લેખામાં કૃષ્ણરાજને પેહેલા રાજા લખ્યો હાય, તે તેમાં અસ્વાભાવિક શુ` હતુ`? અર્થાત્ અને લેખા સરખા વિશ્વસનીય માનવામાં કંઇ પણ ખાધ આવતા નથી.
તે સર્વ હકીકતામાંથી એ જ સાર પ્રાપ્ત થાય છે કે પરમારકુલના મૂલ પુરુષ બ્રાહ્મણ હતા, તેથી તેના કુલને અગ્નિકુલ કહેવામાં આવ્યુ છે. તેના વંશજોએ ક્ષત્રિય રાજાએ સાથે લગ્નવ્યવહાર જોડવાથી, તેઓને ક્ષત્રિયે! કહેવામાં આવ્યા છે; અને તે જ કારણેાથી સુજને બ્રહ્મક્ષત્ર કહ્યો છે.
(ડ) સેનવશી રાજાઓનું વિપ્રત્ય
ર. મંગાળાના સેનવશના રાજાઓના પૂર્વવૃત્તાંત દર્શાવનારા ત્રણ લેખા પ્રાપ્ત થયા છે; ૧. દેવપાડા ગામમાં આવેલા પ્રદ્યમ્નેશ્વર મહાદેવના મદિરના વિજયસેન ( ઇ. સ. ૧૦૮૦ ) ના શિલાલેખ, ૯૧ બીજો તેના પુત્ર અલ્લાલસેનનું નૈહારી અથવા સીતાહારીનું (ઇ. સ. ૧૧૦૦ નું) દાનપત્ર.કર
९०. उपेन्द्र इति संजज्ञे राजा सूर्येन्सन्निभः
નવસાહતાંક રિત, સગ-૧૧ ૯૧. Epigraphia Indica, Vol. I, pp. 307-11; તથા પ્રાચીન લેખમાલા, પુ. ૨, પૃ. ૧૪૦-૧૪૬
૯૨. History of Mediaeval, Hindu India, Vol. III, p. 482, and Epigraphia Indiae, Vol, 14, p. 159. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com