________________
મેવાડના ગુહિલેા : ૮૩
૮૭
સાથે ‘ દ્વિજવરત્ન ’ વાંચતાં, તેના અર્થ બ્રાહ્મણ જ થઈ શકે છે, કદાચ તે જ કારણથી વિર્ય વૈદ્ય મહાશય આ લેખને અસ્વીકાર કરતા હાય, એમ લાગે છે. પરમારકુલના બીજા લેખામાં મૂલ પુરુષનું નામ કૃષ્ણરાજ લખેલું છે. ઉદયપુરની પ્રશસ્તિમાં મુજરાજા સુધીમાં એ વાક્ષિતરાજ રાજાએ અને એવૈરિસિડુ રાજા થઈ ગયાનું લખ્યુ છે, કૃષ્ણરાજની પહેલાં માલવદેશ કનાજના પ્રતિહાર રાજાઓના તામામાં હતા, તેથી તે પહેલાં ત્યાં કેાઇ પરમાર રાજાનું રાજ્ય હેાવાના સભવ નથી, તે કારણેાથી ઉદયપુરપ્રશસ્તિ અસત્ય છે, એમ વિદ્વન્દ્વ વૈદ્ય મહાશય ઠરાવે છે. પરંતુ એક રાજાનાં બે નામે હાવાના અને એક રાજાના વંશજો પેાતાના પૂર્વજોનાં નામ ધારણ કરવાના ખનાવ કાઇ પણ દેશના રાજવંશમાં અસાધારણ નથી. મુજે પેાતે જ પેાતાના દાનપત્રમાં પેાતાનું નામ મુંજ નહિ લખતાં વાતિરાજ લખ્યું છે. વિ એઝાથી ઉપેન્દ્રરાજનુ બીજું નામ કૃષ્ણરાજ હતું, એમ અનુમાન કરે છે.૯ પરંતુ મુંજના દાનપત્રમાં કૃષ્ણરાજને મુજને વૃદ્ધપિતામહ કહ્યો છે, તેથી ઉદયપુરપ્રશસ્તિના પેહેલા વાતિરાજનું બીજું નામ કૃષ્ણરાજ હતું, એમ સિદ્ધ થાય છે. તે કૃષ્ણરાજની પૂર્વે
૮૭. ઉદયપુર પ્રશસ્તિ પ્રમાણે વંશાવલિઃ ૧. ઉપેન્દ્ર, ૨ વરિસિંહ. ૩ સીયક
૪. વાતિ ( કૃષ્ણરાજ ), પ. વૈરિસિંહ, ૬. હ`દેવ (સીયક) ૭. વાતિ (મુંજ); વાકતિરાજ (સુજ ) ના ઇ. સ. ૯૭૪ ના દાનપત્ર પ્રમાણે (૧) કૃષ્ણરાજ, ૨. વૈíસંહ, (૩) સીયક (હર્ષદેવ) ૪. વાપ
તિરાજ (સુજ); માચીન લેખમાલા, પુ. ૧, ૧ તથા Indian Antiquary Vol VI, pp. 51–52
૮૮. History of Midiaeval Hindu India, Vol. II, pp. 118–9
૮૯. રાજપૂતાનેકા ઇતિહાસ, પૃ. ૧૮૩-૧૮૪,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com