________________
શોભન, બ્રાહ્મણ મટી શ્રમણ થશે. ણામાં હંમેશાંથી વિરોધ ચાલતો આવે છે. આવી અવસ્થામાં જેન સાધુને તમે પુત્ર કેમ આપી શકે ? જો તમે તેમ કરશે તે હું તમારે પણ સંબંધ છેડી દઈશ. ” પુત્રનાં આવાં અનાદરવાળાં વચન સાંભળી સર્વદેવનો ગભરાટ વધે છે, ત્યારે તે વખતે સર્વદેવને નાના પુત્ર “શોભન' પિતા પાસે જઈ કહે છે કે –“પિતાજી તમે કંઇ પણ ચિંતા કરશે નહિ. ઉપકાર વાળવાની તમારી પ્રતિજ્ઞા હું પૂરી કરીશ.' શેભન ” તેના પિતાને એક સાચે ભક્ત પુત્ર હતો. “Tોરારા રાયસી” ના સિદ્ધાન્તમાં માનનારો હતો. સાથે સાથે જન સાધુનાં અહિંસા, તપ અને સંયમનું મહત્ત્વ પણ તે સમજતો હતો, તેથી તેણે પિતાની પ્રતિજ્ઞા પૂરી કરવાનું બીડું ઝડપ્યું. પ્રતિજ્ઞાને પૂરી કરાવનારાં પુત્રનાં અમૃતમય વચને સાંભળી
| સર્વદેવના હૃદયમાં આનંદની ઉમિઓ ઉછશાસન બ્રાહ્મણ ળવા માંડી. પુત્ર ઉપર પ્રસન્ન થઈ સર્વદેવે મટી શ્રમણ થશે. આશીર્વાદપૂર્વક પોતાને પુત્ર સૂરિજીને સ.
શેભન “ બ્રાહ્મણ ” મટી “ શ્રમ ” થયે. મહેન્દ્રસૂરિ, આ નવા શિષ્ય સાથે અન્યત્ર વિહાર કરી ગયા. બહુ થોડા જ સમયમાં જેનાગમાદિ વિવિધ પ્રકારની વિદ્યા ભણાવી સૂરિજીએ પોતાના આ નવા શિષ્યમાં અનુભવ અને પાંડિત્યનું નવું તેજ ઉમેર્યું. ગુરુસેવા કરી શોભનમુનિએ એક બાજુ સમ્યગ્દર્શન
સાથે સમ્યગ્રજ્ઞાન મેળવ્યું અને બીજી બાજુ શેભન મુનિની ચારિત્રની સંપત્તિ મેળવી. પૂર્વની વિદ્વત્તામાં પ્રગતિ. આ વસ્તુઓ ઉમેરાતાં તેઓ મહાન પ્રભાવ
શાળી બની ગયા. થોડા વર્ષોમાં પોતાના પ્રાંતમાં જ નહિ, પણ દૂર દૂરના અનેક પ્રાંતમાં શોભનની કીર્તિ ફેલાણી. શિષ્યની વધતી જતી કીર્તિને જોઈ મહેન્દ્રસૂરિનું હૃદય
આનંદથી ઉછળવા લાગ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com