SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ એક જ્ઞાનસત્ર જ જાણે યેાજાઇ રહેતું. ઘરની સામે જ સનાતન હિંદુ ધર્મ – સભાનું મકાન હતું તેમાં કાઇ ને ક્રાઇ સાધુસંન્યાસીનાં પ્રવચને કે વર્ગ ચાલતા જ રહેતા. થાડેક દૂર એક બાજુ થિસેાફિકલ સેાસાઇટી, તેા ખીજી બાજુ આર્યસમાજ. બન્નેમાં, જુદા જુદા દષ્ટિકાથી, પણ એક જ સંસ્કૃતિ-પ્રશસ્તિનું કામ ચાલતું. એકમાં ઉપનિષદે અને મનનચિંતન ઉપર, તે ખીજામાં યજ્ઞયાગ અને વેદાભ્યાસ ઉપર ભાર મૂકાતા. સંસ્કૃતને નાદ તે! બચપણથી જ લાગેલેા, તે પુ. શ્રી નાનાલાલ વૈ. વેારાની છત્રછાયામાં વધતા વિકસતા ગયા હતા. < ૧૯૨૧માં કરાંચીની ડિ. જે. સિંધ કાલેજ છેડીને અમદાવાદમાં ગાંધીજીસ્થાપિત ગુજરાત મહાવિદ્યાલયના આ વિદ્યા 'સ્નાતક-વમાં જોડાયા તે પછીનાં એ વર્ષો શૈશવથી કૌમાર્યાં સુધીમાં વવાયેલાં સંસ્કારખીજોના વિકાસ માટે આદર્શી અનુકૂળતા પૂરી પાડે એવાં બની રહ્યાં. એક તરફ ગાંધીજી અને પુરાણકાલીન દધીચિની તપેાભૂમિ પર ખડા થયેલ એમનેા આશ્રમ, ખીજી તરફ વિદ્યાપીઠનું અને પુરાતત્ત્વમંદિરનું માતબર પુસ્તકાલય અને ત્રીજી તરફ વિદ્યારત અને વિદ્યાથી વત્સલ મહર્ષિ-સમકક્ષ અધ્યાપક‰ન્દ. ત્રિવેણીનેા ધરાઇ ધરાને લાભ એ બે વર્ષ દરમ્યાન લીધેા. ' વાંચન–શ્રવણની શરૂઆત, આમ, ઉપર ઉપરથી જોતાં, ધાર્મિક દૃષ્ટિક્રાણુથી થઇ એમ લાગે; પણ મને સ્મરણ છે ત્યાં લગી એની પાછળ મારી પેાતાની વૃત્તિ તે કેવળ રસાસ્વાદની, જિજ્ઞાસાવૃપ્તિની અને જીવન-પરશેાધનની હતી. હાઇસ્કૂલના ઉપલા વર્ગોમાં આવતાંની સાથે અંગ્રેજી ગદ્યપદ્ય સાહિત્યનેા પરિચય થવા માંડયા. મેટ્રિકમાં ટેનિસનનુ' નાક આન' અને ડિકન્સનું ટેઇલ : આફ્િ ધ ટૂ સિટીઝ કરવાનાં હતાં અને ાલેજના પ્રાંગણમાં પગ મૂકતાંની સાથે અંગ્રેજી અને યુરોપીય સાહિત્યના અમૃતસાગરમાં મનભર મહાલવાને લહાવા મળ્યે, ત્યારે એ બધાં પુસ્તક વાંચવાની પાછળ જે દિષ્ટ હતી, તે જ દૃષ્ટિ, મહાભારત–રામાયાદિના વાચન-શ્રવણુ પાછળ હતી, અને આજ સુધી તે જ રહી છે; એટલું જ નહિ, પણ એ જ દૃષ્ટિપૂર્વગ્રહાથી મુકત કેવળ રસનિષ્ઠ દૃષ્ટિ, એ જ આવા ધાર્મિક’ કે ‘સાંપ્રદાયિક’ લેખાતા સાહિત્યના પરિશીલન પાછળ હેાવી જોઇએ એવી અનુભવે કરીને મારી માન્યતા બંધાઇ છે. આ સિવાયની ખીજી કાઇ પણ દૃષ્ટિએ એ ગ્રંથા વાંચતાં, અથવા સાંભળતાં, આપણે આપણી જાતને તેમ જ એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034941
Book TitleMahabharat Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1970
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy