SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪. ધર્માનું આદિમાંજ ! શાન્તિપર્વમાં 4 ધર્મો ’તુ • શાસન વર્ણવતાં જે કંઈ બાકી રહી ગયું લાગ્યું, તેનું શાસન, અનુશાસનપર્વમાં છે ( એનું નામ જ સૂચવે છે તે પ્રમાણે ). મહાભારત એક જ કલમની કૃતિ નથી, એમાં ત્રણુ જુદી જુદી કલમા વરતાઈ આવે છે એવું માનનારાને સમર્થન મળે એવા અનેક ક્ષેાકા અને અધ્યાયેા આ બન્ને પર્વમાં છે. ( ઈંતસ્તતઃ પણ નથી એમ નથી.) C * " પહેલાં जय નામનું કાવ્ય, પછી भारत ં અને છેલ્લે " 'महाभारत એ ત્રણ પગલાંએ વેદવ્યાસની વાણીના આ વામન— અવતારને વિરાટમાં પલટયો. આ પ્રક્રિયા પણ ઓછામાં ઓછાં હજાર વરસ તા ચાલી જ હશે, કદાચ વધારે વરસા પણ ચાલી હાય; પણુ એ પૂરી થઈ. અને એને પરિણામે મહાભારતને પાંચમાં વેની પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ. તે પછી ધર્મ, અર્થ, કામ અને મેક્ષ, અને રાજનીતિ, સમાજશાસ્ત્ર, ઈતિહાસ, ભૂગાળ, લેાકનીતિ, વ્યાપાર-વાણિજ્ય, કૃષિ, પુરાણકથા-પોતાની દૃષ્ટિએ જે કંઈ મહત્ત્વનુ' લાગતું હેાય અને છતાં મહાભારતમાં આવવુ રહી ગયું હેાય, તેને હાશિયાર લકાએ મહાભારતમાં ઘુસાડી દીધુ, ( વ્યાસના કર્તૃત્વની અને પ્રતિષ્ઠા આપવા માટે!) અને શ્રદ્ઘાળુ લોકોએ એ બધું સ્વીકારી લીધું, એવા સ`શોધકેાના મત સાવ ખોટા તે નહિ જ હાય એમ માનવા માટે આ બે પર્વમાંથી પૂરતાં કારણે મળી રહે છે. ' ' પણ આ બધી પણ લગભગ બે હજાર વરસ પહેલાંની વાત છે. બે હાર વરસથી મહાભારતને નામે જે વ્યાસપ્રણીત ગ્રંથ આપણી સામે છે, તે તે। આ અઢાર પર્વની અને લાખ ક્ષેાકેાની જ રચના છે. ટૂંકમાં મહાભારતમાં થયેલ છેલ્લામાં છેલ્લા ઉમેરા પણ બે હજાર વરસા જેટલા પ્રાચીન તા છે જ, આમાં કોઈ અપવાદ નહિ જ હેાય એવું કહેવાના આશય, અલબત્ત, નથી. ‘ જય ’ને ‘ મહાભારત ’ તરીકે પ્રજા સમક્ષ પ્રતિષ્ઠિત થયેલ જોઈને એને ભારતીય સૌંસ્કૃતિને સંપૂર્ણ જ્ઞાનકેાશ બનાવવાની ઝંખના પ્રજાના } Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy