SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ अकृत्वा मानुषं कर्म यो दैवमनुवर्तते । वृथा श्राम्यति सम्प्राप्य पतिं क्लीबमिवाङ्गना ॥ પુરુષાથ –માનવસુલભ કમ કર્યાં વગર જે દૈવની જ પ્રતીક્ષા કર્યાં કરે છે, તેની સ્થિતિ ક્લીબ (નપુંસક) પતિને પ્રાપ્ત થયેલ સ્ત્રીના રતિશ્રમ જેવી છે! या दुस्त्यजा दुर्मतिभिर्या न जीर्यति जीर्यतः योऽसौ प्राणान्तिको रोगस्तां तृष्णां त्यजतः सुखम् ॥ દુમુદ્ધિ મનુષ્યા જેને ત્યાગી શકતા નથી, વૃદ્ધાવસ્થા આવતાં અને માણસની દૈહિક શક્તિઓ ક્ષીણ થતાં પણ, જે ક્ષીણ નથી થતી, તે તૃષ્ણા એ માણસના પ્રાણહર રાગ છે, તે તૃષ્ણારાગના ત્યાગ કર્યાં વગર સુખ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy