SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ अदत्तस्यानुपादानं दानमध्ययनं तपः । अहिंसासत्यमक्रोध इज्या धर्मस्य लक्षणम् ॥ ન આપેલનુ' અનુપાદાન (અ-ચૌય'), દાન, અયયન, તપ, અહિંસા, સત્ય, અક્રોધ, યજ્ઞયાગાદિ એટલે ધમ, यो हि नाभाषते किंचित् सर्वदा भ्रुकुटीमुखः । द्वेष्यो भवति भूतानां स सान्त्वमिह नाचरन् ॥ यस्तु सर्वमभिप्रेक्ष्य पूर्वमेवाभिभाषते । स्मितपूर्वाभिभाषी च तस्य लोकः प्रसीदति ॥ જે સહઁદા માં ચઢાવીને મૂંગા મૂંગા ફરતે હેાય, જનહૃદયને રીઝવવાની કળા જેનામાં ન હેાય, તે બધાને મન અળખામણા થઈ પડે છે. જે સૌની સામે ોઇને (સૌ ખેલે તે) પહેલાં જ ખેાલે છે, અને ખેાલતાં ખેાલતાં જેના વદન પર સ્મિતની આભા હોય છે તે સૌ કાઈને પ્રીતિપાત્ર બની રહે છે. प्राकृतो हि प्रशंसन् वा निन्दन् वा किं करिष्यति । वने काक इवाबुद्धिर्वाशमानो निरर्थकम् ॥ પ્રાકૃત માણસ આપણી પ્રા`સા કરે કે નિન્દી-બધુંય સરખું છે! જગલમાં. કાગડા ‘કાકા, કાકા' કરે એના જેવી એ નિન્જા-સ્તુતિ છે! यथा यथा हि पुरुषो नित्यं शास्त्रमवेक्षते । तथा तथा विजानाति विज्ञानमथ रोचते ॥ अविज्ञानादयोगो हि पुरुषस्योपजायते । विज्ञानादपि योगश्च योगो भूतिकरः परः ॥ જેમ જેમ માણસ શાસ્ર-અધ્યયનમાં ઊંડા ને ઊંડા ઊતરતા જાય છે, તેમ તેમ તેની દૃષ્ટિ વિજ્ઞાન-પૂત બનતી જાય છે, વિજ્ઞાન (વિશિષ્ટ અનુભવનિષ્ઠ જ્ઞાન) તેને ગમવા માંડે છે. વિજ્ઞાનથી યોગ અને અ-વિજ્ઞાનથી અ-યાગ હાંસલ થાય છે; વિજ્ઞાનથી યાગ શ્રેષ્ઠ છે: યાગ કલ્યાણકર છે, खुखं वा यदि वा दुःखं प्रियं वा यदि वाप्रियम् । प्राप्तं प्राप्तमुपासीत हृदयेनापराजितः || સુખ આવે કે દુ:ખ, પ્રિય સામે આવે કે અપ્રિય–જે આવે તેને ડાહ્યા માણસે પચાવી જવુ.તેનાથી પરાજિત થયાને તેણે ઇન્કાર કરવા. शोकस्थान सहस्राणि भयस्थानशतानि च । दिवसे दिवसे मूढमाविशन्ति न पण्डितम् । શાકનાં હાશ કારણા છે, અને ભયનાં પણ સેંકડા કારણેા છે પણ તે બધાં મૂઢ ઉપર આક્રમણ કરે છે; બુદ્ધિમાન ઉપર નહિ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy