SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ કેટલો કાતિલ કટાક્ષ છે આ એક પંક્તિમાં!– કદાચ અસંપ્રજ્ઞાત રૂપે-અ-ભાન રૂપે વ્યક્ત થયેલો!– માનવહૃદયની દયામાયાને સ્વર્ગમાં સ્થાન નથી! સ્વર્ગનાં સુખો જોઈતા હોય તે માનવભાવનાઓને ત્યાગ કરે – માનવતા અને સ્વર્ગ એ બે પરસ્પરવિરોધી વસ્તુઓ છે! પણ યુધિષ્ઠિરને જવાબ તે એક જ છે અને અફર છેઃ तैर्विना नोत्सहे वस्तम् “તેમના વિના મારાથી રહેવાય એમ નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy