SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦. ઠપકો અને સૂચન બ્રિટિશાની સામે આપણું સ્વાતંત્ર્યયુદ્ધ ચાલતું હતું. ત્યારે “ ં મારુ પ્રિય વનકાર્ય તા લાણું છે.. રાજકારણમાં તે મારે એક આપદ્ધર્મ તરીકે જ ઘસડાવું પડયુ છે, બાકી એ મને ગમતું નથી. મારી પ્રકૃતિને .એ અનુકૂળ નથી. ” એવા એવા ઉદ્ગારા આપણને વારંવાર સાંભળવા મળતા; અને એમાંના ઘણાખરાની પાછળ સચ્ચાઈના રણકા પણ હતા. મહાભારતમાં યુધિષ્ઠિરની સ્થિતિ પણ પરાણે રાજકારણમાં ઘસડાવું પડયુ. હેાય એવી છે; સત્ય અને અહિંસાના સિદ્ધાંતા તેના જીવન સાથે એવા એતપ્રેાત થઈ ગયા છે કે વ્યવહારમાં એનેા જરા પણ ભંગ થાય, એથી એને આત્મા કકળી ઊઠે છે. શાંતિપર્વની તેમ જ અનુશાસનપ ની ભીષ્મ સાથેની વાતમીતે એના આ વિષાદને, વલાપાતને શમાવ્યા નથી. હજુયે એ ખલ્યા જ કરે છે, મનમાં ને મનમાં. યુદ્ધ અનિવાર્ય બન્યું એને માટેની જવાબદારી એની નહાતી જ; છતાં આજે આપણે જેને War-guilt કહીએ .છીએ, એવા કાઈ guiltના ખાજો તેના આત્માને કચડવા જ કરે છે. દાષિતતાના તીવ્ર ભાને છીનવી લીધેલી તેના આત્માની શાંતિ તેને પાછી પ્રાપ્ત કરાવવામાં શાન્તિપ તેમ જ અનુશાસનપર્વના ઉપદેશ ઝાઝા કારગત થયા નથી. ભીષ્મની અંતિમ ક્રિયા પતાવીને સૌ ગંગાસ્નાન કરવા ગયા. ગંગામાંથી બહાર આવતાંવેંત યુધિષ્ઠિરને પિતામહ ગાંગેયના મૃત્યુના આધાત પાછા નવેસરથી લાગ્યા અને મહાભારત નાંધે છે ये पपात तीरे શિકારીએ વાધેલા હાથીની પેઠે ગગાને P? गंगाया व्याघविद्ध इव द्विपः । કાંઠે પડી ગયા. 5963 કૃષ્ણ સાથે જ હતા. << ના વમુખ આમ ન કરી, આ શું કરેા છે ? ” એમ કહીને ભીમને તેમણે યુધિષ્ઠિરને ઊભા કરલાના સદ્વૈત કોક ધરતી પર પડેલા અને ફરી ફરી નિઃશ્વાસ નાખતા ધર્મ પુત્ર યુધિષ્ઠિરને પાર્થિવ જોઈ રહ્યા, તેના ભાઈઓ ફરી પાછા શાકગ્રસ્ત બન્યા, જાતે " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034940
Book TitleMahabharat Katha
Original Sutra AuthorN/A
AuthorKarsandas Manek
PublisherNachikta Prakashan
Publication Year1972
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy