________________
[મહાભારત
૫. સ્નાન अगाधे विमले शुद्ध सत्यतोये धृतिहदे । स्नातव्यं मानसे तीर्थे सत्चमालम्ब्य शाश्वतम् ॥
(અનુ. સ. ૮-૨) मनसा च प्रदीप्तेन ब्रह्मज्ञानजलेन च । स्नाति यो मानसे तीर्थे तत्स्नानं तचदर्शिनः ॥
(ગુ. . ૦૮-૩)
(મનુષ્ય) શાશ્વત સત્વનું અવલંબન કરીને, અગાધ, વિમલ, શુદ્ધ, સત્યરૂપી જળવાળા, ધતિરૂપી ધરાવાળા માનસતીર્થમાં સ્નાન કરવું.
પ્રદીપ્ત મન વડે–અપ્રમત્ત મન વડે–બ્રહ્મજ્ઞાનરૂપ જળથી જે માનસતીર્થમાં સ્નાન થાય છે તે સ્નાન છે, એમ તત્વદશી પુરુષે કહે છે.
૨ (૫૮)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com