________________
ઉત્તરાધ્યયન સૂત્ર]
૩૯
૫. સ્નાન
धम्मे हर बम्भे सन्तितित्थे अणाविले अत्तपसन्नलेसे । जहि सिणाओ विमलो विसुद्ध सुसी भूओ पजहामि दोसं ॥ एयं सिणाणं कुसलेहि दिट्ठ महासिणाणं इसिणं पसत्थं । जहिं सिणाया विमला विसुद्धा महारिसी उत्तमं ठाणं पत्तं ॥ (૧. ૨૨-૪૬, ૪૭)
(બ્રાહ્મણાઃ) “તમારા (સ્નાન કરવા માટેનો) હ—ધરા ક્યા છે? તમારું શાન્તિતી—પુણ્યક્ષેત્ર કયું છે? કયાં સ્નાન કરીને તમે કમરજનો ત્યાગ કરેા છે ? હે યક્ષપૂજિત સયમી ! આ વસ્તુ અમને કહે, તમારી પાસેથી અમે એ જાણવા ઈચ્છીએ છીએ.”
(મુનિઃ) “સંયમ એ મારા હૃદ છે, મલરહિત તથા જે વડે આત્માની ગ્લેશ્યા શુદ્ધ થાય છે તેવું મારું... શાન્તિતીર્થ એ બ્રહ્મચર્ય છે, જેમાં સ્નાન કરીને વિમલ શીતલ થયેલા હું દોષના ત્યાગ કરું છું.”
વિશુદ્ધ અને ૨ (૫૬)
• લેફ્સા વિભાગ ન. ૧૦, અને એના ‘સ્વાધ્યાય ’માં જુએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com