________________
૩૭.
ઉત્તરાધ્યયન સૂત્ર]
तवो जोई जीवो जोइठाणं जोगा सुया सरीरं कारिसङ्ग । कम्मेहा संजमं जोगसन्ती होमं हुणामि इसिणं पसत्थं ॥
(જ. ૧૨-૪૪)
(મુનિ ) “તપ એ અગ્નિ છે, જીવાત્મા અગ્નિસ્થાન છે, (મન, વચન અને કાયાનો) ચેગ એ કડછીઓ છે, શરીર એ (તપરૂપી) અગ્નિ સળગાવવા માટેનું સાધન છે, કર્મરૂપી ઈંધણું છે. એ પ્રમાણે કષિઓએ વખાણેલો સંયમ, યોગ અને શાનિરૂપી હોમ હું કરું છું.”
૪ (૫૪)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com