________________
[ મા ભારત
चित्तं सुवश्च वित्तं च पवित्रं ज्ञानमुत्तमम् । सुविमक्तमिदं सर्वं जगदासीदिति श्रुतम् ॥
(શાશ્વ. ક. ૨૨-૬)
(આ યજ્ઞવિધિમાં) ચિત્ત એ સવ–કડછી છે, અને પવિત્ર તથા ઉત્તમ જ્ઞાન એ ધન છે, મેં) એવું સાંભળ્યું છે કે આ જગત એનાથી (પવિત્ર જ્ઞાનથી) અત્યંત ભિન્ન છે.૪(૫૬)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com