________________
ઉત્તરાધ્યયન સૂa]
૪. યજ્ઞ कहं च रे भिक्खु वयं जयामो, पावाइ कम्माइ पुणोल्लयामो। अक्खाहि नो संजय जक्वपूइया कहं सुजटुं कुसला वयन्ति ॥ सुसंवुडो पश्चिहि संवरेहिं इह जीवियं अणवकङ्खमाणो । वोसट्ठकाओ सुइचत्तदेहो महाजयं जयति जन्नसिटुं ॥ के ते जोई के य ते जोइठाणे का ते सुया कं च ते कासिंग। एहा य ते कयरा सन्ति भिक्खू कयरेण होमेण हुणासि जोइं ॥
( ૨-૪૦, ૪૨, ૪૩)
(બ્રાહ્મણે) હે ભિક્ષ! અમે કેવી રીતે યજ્ઞ કરીએ? પાપકર્મોને કેવી રીતે દૂર કરીએ? હે યક્ષપૂજિત સંયમી ! કુશલ પુરુષે કેવા યજ્ઞને સારે કહે છે એ અમને કહો.૧
(મુનિ) પાંચ સંવર–મહાવ્રત વડે સંવૃત–સુરક્ષિત, આ જીવનની પણ આકાંક્ષા નહિ રાખનાર, કાન્સગ કરનાર, શુચિ તથા કાયાની આસક્તિથી રહિત પુરુષ મહાવિજયી શ્રેષ્ઠ યજ્ઞ આદરે છે.”
(બ્રાહ્મણો) “તમારે અગ્નિ કર્યો છે? અગ્નિસ્થાન કર્યું છે? સચાઓ–કડછીએ કઈ છે? છાણાં કયાં છે? ઇષણ કયાં છે? એ અગ્નિમાં તમે કર્યો હોમ કરો છો?” ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com