________________
[મહાભારત ૪. યજ્ઞ श्रोत्रं त्वक् चक्षुषी जिह्वा नासिका चरणौ करौ । उपस्थं पायुरिति वाग् होतृणि दश भामिनि ॥ शब्दस्पर्शी रूपरसौ गन्धो वाक्यं क्रियागतिः। रेतोमूत्रपुरीषाणां त्यागो दश हवींषि च ॥
| (ગાથા . ૨૨-૨, રૂ) दशेन्द्रियाणि होतृणि हवींषि दश भाविनि । विषया नाम समिधो हुयन्ते तु दशानिषु ॥
(વાય. સ. ૨–૧) હે ભામિનિ ! શ્રોત્ર, ત્વચા, ચક્ષુ, જિહુવા, નાસિકા, બે ચરણું, બે હાથ, ઉપસ્થ, ગુદા અને વાણી આ દશ હતાઓ છે.
શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગબ્ધ, વાકય, કિયા, ગી વીર્ય અને મૂત્ર તથા મળનો ત્યાગ આ દશ હવિ છે. ૨
હે ભાવિનિ ! દશ ઈન્દિરૂપી હોતા પિતાને વિષયરૂ૫) દશ હવિને–વિષય નામના સમિધને દશ અગ્નિઓમાં હમે છે.
૧. ચિત્રશાલા સન મ. ભા. માં મુદ્રણદોષથી “પારિરિ પર છપાયેલું છે.
૨. “બ્રાહ્મણ ગીતા'માં બ્રાહ્મણ બ્રાહ્મણને સંબંધે છે.
૩. વચમાં આવ. ૨૧/૪ માં દશ ઇન્દ્રિયોના દશ દેવતાઓને દશ અગ્નિ કથા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com