________________
મધુમક્ષિકા.'
છે અને “ઘંટીના સેનું સાટું ઘંટાના એકથી આપવાની ઈ
છ થઇ! પણ તેને શેઠ પાસે આવી ચડવાથી ગુસ્સો - ખીને બોલ્યા “ શરમ છે તારી મૂર્ખાઈ ઉપર ! જેમની પાસે લડવા માટે બળ કે હથીઆર કાંઈ નથી એવાની પાસે, તે બેને બદલે નમ્રતા તે અવશ્ય હેવી જ જોઈએ.” એટલું કહી પાણુ પાસે ચા –હંશી પાસે હોવા છતાં તરસ છીપાવી–અને બેપરવાઈથી શેઠ પાછળ ચાલતે થયે.
(૬)જુવાનીઆની ફતેહમાં એકબીજી આડખીલ એ છે કે, જેમ તેઓ કઈ ખોટું લગાડે તે સહન કરી શકતા નથી, તેમ તેઓ કોઈને બેઠું લગાડી પણ શકતા નથી. એટલે કે, તેઓ સઘળાને ખુશ રાખવા ઈચ્છે છે–સઘળની ઈચ્છા પૂરી પાડવા હા કહે છે. અને દરેક જાતના માણસની સોબત માટે યોગ્યતા મેળવવા યત્ન કરે છે. તેમને પિતાની ન્યાયાન્યાયબુદ્ધિ હેતી નથી. પણ મીણની માફક તેમના ઉપર દરેક જાતની અસર થતાં વાર લાગતી નથી. આ પ્રમાણે આખા જગતને સંતોષવા યત્ન કરવાથી, છેવટે પિતે તદનજ નિરાસ બને છે. એક ચિતારાએ આખા જગતને ખુશ કરે એવી છબી બનાવવાને નિશ્ચય કર્યો. પિતાની સઘળી ચતુરાઈ વાપરીને તે છબી તૈયાર કર્યા પછી બજાર વચ્ચે તેને મૂકી, તેની નીચે લખ્યું કે “જે કોઈ જનારને આને કઈ ભાગ કે અકૃતિ ભૂલ ભરેલી લાગે તેણે આ પાસે પડેલી પીંછી વડે તે ભાગ કે આકૃતિ ઉપર ચિનક કરવું.” જેનારાની ઠઠ ભરાઈ અને એકંદરે છબી બહુ વખણાઈ. પહું ટીકાકાર તરીકે બુદ્ધિ બતાવવાની ઇચ્છાથી સર્વ કેએ મરછમાં આવ્યું ત્યાં ખામીનું ચિન્હ કર્યું. સાંજે જ્યારે ચિતાર આવ્યું ત્યારે જોયું કે, છબી મટીને તેની જગાએ
તે એક શાહીને માટે કા થઈ ગયો છે; જરાકે બાગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com