________________
પત્ર
મો.– મનસુખ તરફથી કેશવને,
૪૧
~~~-
~
~~-
~~~-~-
~~~~~~
~~~
~~
~
(૪) માણસને એક ધંધે જાણો બસ છે. અને દેશઢ ડાહ્યા લોકો ભલે ગમે તે કહે, પણ એક ધંધો શિખો સુગમ છે. માટે એક સારા ધંધાથી સંતોષ માન. કારણ કે એકી વખતે બે ધંધા શિખવાથી લોકો એકકેમાં તને કામ ઓં પશે નહિ.
(૫) ફતેહમંદ થવામાં મોટામાં મોટી આડખીલે લાવનાર મગરૂબી અને કેધ ( તામસ) જેવું બીજું કોઈ નથી. તને કેઈએ નુકશાન કર્યું હોય, તેના ઉપર ક્રોધ કરવો જ છેમેં તો તું સમર્થ થાય ત્યાં સુધી ધીરજ ખમ; પછી ગમે તેટલા ફુફાટા મારજે. ગરીબ માણસને ક્રોધ તે એક નિરૂપદ્રવ ( રાંક ) જંતુના ડંખવાના યત્ન જેવો છે. એથી એ છુંદાઈ જવાનો. એનાથી કોઈ રીતે એનું રક્ષણ થવાનું નહિ. ખાલી ધમકીના ગુસ્સાને કણ હિસાબમાં ગણે છે?
એક વખત એક તળાવડીના કાંઠે એક હંશી બચ્ચાંને ચારો ચરાવતી હતી. આ સમયે દરેક બતક બહુ જ મગરૂર હોય છે. જે કોઈ પ્રાણી ભૂલેચૂકે ત્યાં આવી ચડતું તો તે હું શી તે તરફ દેડી જ છે તો તે કહેતી કે તળાવ મારું છે. અને જ્યાં સુધી ફુફાટા કરવાને મારી ચાંચ અને ફફડાવવાને પાંખે સહીસલામત છે ત્યાં સુધી, મારા હક્કનું રક્ષણ કરીશ જ. આ પ્રમાણે બતકો, ડુકરે, મુરઘાં સર્વને તે હાંકી કાઢતી; અને દગલબાજ મનીબાઈ પણ તેના મીજાજને જોઈને ખૂણે ભરાતાં. એક વખત એવું બન્યું કે એક રખડતા કૂતરે ત્યાં થઈને જતો હતો, એવામાં તરસ લાગવાથી તળાવડી પાસે આવ્યો. એની રક્ષક હંશી એકદમ તેના તરફ દોડી આવી તેને ચાંચ મારવા લાગી, અને પાં
ખથી પણ પ્રહાર કરવા લાગી. કૂતરાનો મિજાજ હાથથી ગShree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com