________________
પત્ર ૭ મે.–જહૅન કાર્ડ તરફથી કાવસજી. ૬૩
કામ હવે અમારા જાતિ ભાઈઓમાંના કેટલાક મહાપુરૂએ ઉપાડી લીધું છે ! આર્યોને પોતાના ઘરની ઓળખાણ પાડવા અને મદદ કરવા હવે દૂર દેશી અને થોડા વખત ઉપર ઉડતી કલ્પનાશકિતને ઉડી વિચારશકિત તરીકે ભૂલનાર યુરેપી પ્રજા આગળ પડી છે !
આ ફેરફાર થવાનાં કારણે માં મુખ્ય ધર્મનાન–ધાર્મિક કેળવણું કે જે દરેક માણસે નાનપણથીજ મેળવવા મંડનું જોઇએ તેની ખોટ છે. માણસ પિતાની વસ્તુને બરાબર ન પી બને તે પછી બીજા લોકેના બેધથી ઠગાઈ, પિતાની વસ્તુને ધિક્કારે એ ઉઘાડું છે. બીજા કારણમાં, તેઓનાં
ડેમ-પ્રસારક " બ્રાહ્મણ ” ગ્રન્થ ગણી શકાય. વેદની સુંદર ઉપમાઓને તે ગ્રંથોએ માની ન શકાય એવી વાતોનું રૂપ આપ્યું અને આર્ય પ્રજાને પિતાના વિચારના ગુલામ અને વહેમનું પિલ્લુ બનાવી, બ્રાહ્મણ અને તેમના તનુજે પૂજા બને એ સ્વાર્થ તરજ માત્ર દૃષ્ટિ કરી. દાખલા તરીકે, યામાં સુવર્ણ એ યોગ્ય દક્ષિણા ગણાતી. રૂપાનું દન નિષિદ્ધ હતું. “ બ્રાહા” પ્રમાં એવું વિલક્ષણ કાલ્સ આ પ્રમાણે આપે છે. જે જ્યારે અગ્નિમાં હુત થયેલી વસ્તુઓ જેવાઓએ પાછી માગી ત્યારે તેણે દન કર્યું. અને તેનાં મથનું રૂપું થયું. તેટલા માટે રૂ૫ દક્ષિણમાં આપે તેના ઘરમાં રૂદન થાય. ” બ્રાહ્મણને લોભ જે સુવર્ણદાનનું મુખ્ય કારણ છે તેને આ કારણ વડે ઢાંકવાને મન, તેમની પછીની વિચારસન ( national ) પ્રજા ભાગ્યે જ સમજયા સિવાય રહી શકે. વળી દરેક યg, દરેક કાર્ય, દરેક ચેષ્ટા, “ બ્રાહ્મણ ગ્રંમાં સૂચવેલી છે અને વર્ણવેલી છે, તેમાંથી વિમુખ થવા મના છે. પૂજન કરનારને માથે નાખેલાં કર્તાનાં અહેમી કારણે આપેલાં છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.com